47

From Bhajan Sangrah
Revision as of 22:34, 26 July 2013 by 14.139.122.114 (talk) (Created page with "==૪૭ – સહાય કરનાર ઈશ્વર== {| |+૪૭ – સહાય કરનાર ઈશ્વર |- |૧ |બેથેલના દેવ, તુજ ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૭ – સહાય કરનાર ઈશ્વર

૪૭ – સહાય કરનાર ઈશ્વર
બેથેલના દેવ, તુજ ભક્તોને તું નિત જમાડે છે;
ને આ પ્રવાસમાં તેઓને તું ક્ષેમ પમાડે છે.
કૃપાસન આગળ તારી સેવ કરીને દઈએ માન;
ઓ પિતૃોઓના એકલા દેવ, સંભાળ સર્વ સંતાન.
જો માર્ગથી ભૂલા પડીએ, તો તું સતપથમાં સ્થાપ;
અમે આશાવંત રહીએ, તું પાલણ પોષણ આપ.
અમારા પર આચ્છાદન કર, કે સર્વ ભ્રમણ જાય;
ત્યારે, હે પિતા, તારું ઘાર અમારાથી જોવાય.
દેવ, તું બચાવ અમારા જીવ, અમારા આત્મા પાળ;
ને થા અમારો પસંદ દેવ તથા હિસ્સો સહુ કાળ.