47: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
 
(2 intermediate revisions by one other user not shown)
Line 1: Line 1:
==૪૭ – સહાય કરનાર ઈશ્વર==
==૪૭ – સહાય કરનાર ઈશ્વર==
{|
{|
|+૪૭ – સહાય કરનાર ઈશ્વર
|+૪૭ – સહાય કરનાર ઈશ્વર           ( 3. ઈશ્વર - પિતા )
|-
|-
|૧
|૧
Line 13: Line 13:
|-
|-
|
|
|ઓ પિતૃોઓના એકલા દેવ, સંભાળ સર્વ સંતાન.
|ઓ પિતૃઓના એકલા દેવ, સંભાળ સર્વ સંતાન.
|-
|-
|૩
|૩
Line 25: Line 25:
|-
|-
|
|
|ત્યારે, હે પિતા, તારું ઘાર અમારાથી જોવાય.
|ત્યારે, હે પિતા, તારું ઘર અમારાથી જોવાય.
|-
|-
|૫
|૫
Line 33: Line 33:
|ને થા અમારો પસંદ દેવ તથા હિસ્સો સહુ કાળ.
|ને થા અમારો પસંદ દેવ તથા હિસ્સો સહુ કાળ.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  
Line 76: Line 75:
==Image==
==Image==
[[File:Guj47.JPG|500px]]
[[File:Guj47.JPG|500px]]
==Media - Hymn Tune : St.Paul C.M.==
{{#widget:Html5mediaAudio|url={{filepath:St .Paul + Father of peace, and God of love.mp3}}}}


==Hymn Tune : St.Paul C.M. - Sheet Music in Gujarati Notation ==
==Hymn Tune : St.Paul C.M. - Sheet Music in Gujarati Notation ==
[[Media:47.jpg|Sheet Music (Piano)]]
[[Media:47.jpg|Sheet Music (Piano)]]
==Media - Hymn Tune : St.Paul C.M.==
{{#widget:Html5mediaAudio|url={{filepath:47.mp3}}}}

Latest revision as of 12:47, 28 May 2021

૪૭ – સહાય કરનાર ઈશ્વર

૪૭ – સહાય કરનાર ઈશ્વર ( 3. ઈશ્વર - પિતા )
બેથેલના દેવ, તુજ ભક્તોને તું નિત જમાડે છે;
ને આ પ્રવાસમાં તેઓને તું ક્ષેમ પમાડે છે.
કૃપાસન આગળ તારી સેવ કરીને દઈએ માન;
ઓ પિતૃઓના એકલા દેવ, સંભાળ સર્વ સંતાન.
જો માર્ગથી ભૂલા પડીએ, તો તું સતપથમાં સ્થાપ;
અમે આશાવંત રહીએ, તું પાલણ પોષણ આપ.
અમારા પર આચ્છાદન કર, કે સર્વ ભ્રમણ જાય;
ત્યારે, હે પિતા, તારું ઘર અમારાથી જોવાય.
દેવ, તું બચાવ અમારા જીવ, અમારા આત્મા પાળ;
ને થા અમારો પસંદ દેવ તથા હિસ્સો સહુ કાળ.

Phonetic English

47 – Sahaay Karnaar Ishwar
1 Bethelana dev, tuj bhaktone tu nit jamaade che;
Ne aa pravaasma teone tu kshem pamaade che.
2 Krupaasan aagad taari sev karine daiae maan;
O pitraona aekala dev, sambhaal sarv santaan.
3 Jo maargthi bhoola padiae, to tu satapathma sthaap;
Ame aashaavant rahiae, tu paalan poshan aap.
4 Amaara par aachchhaadan kar, ke sarv bhraman jaay;
Tyaare, he pita, taaru ghaar amaarathi jovaay.
5 Dev, tu bachaav amaara jeev, amaara aatma paal;
Ne tha amaaro pasand dev tatha hisso sahu kaal.

Image

Hymn Tune : St.Paul C.M. - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : St.Paul C.M.