459

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૫૯ - ખ્રિસ્તી સંગત

૪૫૯ - ખ્રિસ્તી સંગત
૬, ૬, ૮ ,૬ સ્વરો
"Blest be the tie that binds"
ધન્ય છે ખ્રિસ્તનો પ્રેમ, જોડે અમારાં ચિત્ત;
ખ્રિસ્તી સંગત છે અનુપમ, સ્વર્ગનાં જેવી ખચીત !
પિતાના તખ્ત સામે એક્ઠાં થયાં એક ધ્યાન,
દિલાસો, આશાં, ચિંતા, બીક, આસર્શમાં સૌ સમાન.
એકમેકના ખેદ માંહે ને બોજમાં લઈએ ભાગ,
ને દુ:ખોમાં સહલગણીથી આંસુ વે' છે અથાગ.
છૂટાં પડીએ ત્યારે લાગે મનમાં ઉદાસ,
તોપણ ચિત્તમાં એક જ છીએ, ફરી મળવાની આશ.
જીવનમાં ધન્ય આશ કરાવે હિંમતવાન;
ચાલીએ આ ઉમેદમાં ખાસ, ને રહીએ આશાવાબ.
શોક, મહેનત, દુ:ખ ને પાપ, સહુથી છૂટાં થઈશું;
ને પ્રેમ ને સત્સંગમાં અમાપ, સ્વર્ગ માંહે સૌ રહીશું.


Phonetic English

459 - Khristi Sangat
6, 6, 8 ,6 Svaro
"Blest be the tie that binds"
1 Dhanya chhe Khristano prem, jode amaaraan chitt;
Khristi sangat chhe anupam, svarganaan jevi khacheet !
2 Pitaana takht saame ekthaan thayaan ek dhyaan,
Dilaaso, aashaan, chinta, beek, aasarshamaan sau samaan.
3 Ekamekana khed maanhe ne bojamaan laeeye bhaag,
Ne dukhomaan sahalaganeethi aansu ve' chhe athaag.
4 Chhootaan padeeye tyaare laage manamaan udaas,
Topan chittamaan ek ja chheeye, phari malavaani aash.
5 Jeevanamaan dhanya aash karaave hinmatavaan;
Chaaleeye aa umedamaan khaas, ne raheeye aashaavaab.
6 Shok, mahenat, dukh ne paap, sahuthi chhootaan thaeeshun;
Ne prem ne satsangamaan amaap, svarg maanhe sau raheeshun.

Image

Media - Hymn Tune : Dennis - Sung By Mr.Nilesh Earnest

Media - Hymn Tune : Doncaster