450

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૫૦ - પાળકની દીક્ષા

૪૫૦ - પાળકની દીક્ષા
કર્તા : જેમ્સ મંટગમરી, ૧૭૭૧-૧૮૫૪, ૮ સ્વરો
અનુ. : કા. મા. રત્નગ્રાહી
હે પ્રભુ, આત્મા દે તું ખાસ, દીક્ષા જે પામ્યો તારો દાસ;
દે સુદાનો ને સારા ગુણ, તું પે'રાવજે ન્યાયાભૂષણ.
તુજ પાસે શીખી શિખાડે, સૌને તુજ સત્ય પમાડે;
સંધા પાળકો તુજ પાસે જ્યોતિઓ જેવા પ્રકાશે.
દેજે તું બુદ્ધિનો પ્રકાશ, ધૈર્ય, નમ્રતા ને વિશ્વાસ;
રાખી તારા લોકને ઉરે રાખે પ્રીતિ સહુ ઉપરે.
ન ધૈર્ય તેઓ તો હારે, ચોકી રાખી સૌને ચારે;
આપી ચારો ભૂલો ટાળે, ઘેટાં ને હલવાનને પાળે.
તેઓની સેવા પૂરી થાય, આશામાં સંધું મૂકી જાય;
અમો ને તેઓ સૌ સાથે, રહીએ ઈસુની સંગાથે.

Phonetic English

450 - Paalakani deeksha
Karta : James Montgomarry, 1771-1854, 8 Svaro
Anu. : K. M. Ratnagrahi
1 He Prabhu, aatma de tun khaas, deeksha je paamyo taaro daas;
De sudaano ne saara gun, tun pe'raavaje nyaayaabhooshan.
2 Tuj paase sheekhi shikhaade, saune tuj satya pamaade;
Sandha paalako tuj paase jyotio jeva prakashe.
3 Deje tun buddhino prakash, dhairy, namrata ne vishvaas;
Raakhi taara lokane ure raakhe preeti sahu upare.
4 Na dhairy teo to haare, choki raakhi saune chaare;
Aapi chaaro bhoolo taale, ghetaan ne halavaanane paale.
5 Teoni seva poori thaay, aashaamaan sandhun mooki jaay;
Amo ne teo sau saathe, raheeye Isuni sangaathe.

Image

Media - Hymn Tune : Mainzer

Media - Hymn Tune : Holley

Media - Hymn Tune : Duke Street_Sung By Mr.Samuel Macwan