45

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૫ – ત્રૈક ઈશ્વર

૪૫ – ત્રૈક ઈશ્વર
યહોવા વખાણું, મહા ત્રૈક માનું, સદા એક કામે ત્રણે સર્વ ઠામે;
પિતા મૂળ દાતા, મહા પુત્ર ત્રાતા, શુભાત્મા, સુધારે, સ્મરું વારવારે.
ત્રણેને વખાણું, ખરો દેવ જાણું, ત્રણે એક ભાવે મળી મુક્તિ લાવે;
ત્રણે તો સુચાલે, મને એમ પાળે, ત્રણેથી સુપન્થે ચઢું સ્વર્ગ અંતે.
ત્રણે પુણ્ય સ્થાપે, ખરી આશ આપે, ત્રણે શુદ્ધ રીતે ધરે પૂર્ણ પ્રીતે;
ન કંઈ ભિન્નતા છે, સદા એકતા છે, ધરો ધ્યાન એમાં જુઓ ત્રૈક જેમાં

Phonetic English

45 – Traik Ishwar
1 Yahova vakhaanu, maha traik maanu, sada aek kaame trane sarv thaame;
Pita mool daata, maha putra traata, shubhaatma sudhaare, smaru vaaravaare.
2 Tranene vakhaanu, kharo dev jaanu, trane aek bhaave mali mukti laave;
Trane to suchaale, mane aem paale, tranethi supanthe chadhu swarg ante.
3 Trane punya sthaape, khari aash aape, trane shuddh rite dhare poorne preete;
Na kai bhinnata che, sada aekata che, dharo dhyaan aema juo traik jema

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhairavi

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan