45: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "==૪૫ – ત્રૈક ઈશ્વર== {| |+૪૫ – ત્રૈક ઈશ્વર |- |૧ |યહોવા વખાણું, મહા ત્રૈકમા...")
 
 
(14 intermediate revisions by 4 users not shown)
Line 4: Line 4:
|-
|-
|૧
|૧
|યહોવા વખાણું, મહા ત્રૈકમાનું, સદા એક કામે ત્રણે સર્વ ઠામે;
|યહોવા વખાણું, મહા ત્રૈક માનું, સદા એક કામે ત્રણે સર્વ ઠામે;
|-
|-
|
|
Line 16: Line 16:
|-
|-
|૩
|૩
|ત્રણે પુણ્ય સ્થાયે, ખરી આશ આપે, ત્રણે શુદ્ધ રીને ધરે પૂર્ણે પ્રીતે;
|ત્રણે પુણ્ય સ્થાપે, ખરી આશ આપે, ત્રણે શુદ્ધ રીતે ધરે પૂર્ણ પ્રીતે;
|-
|-
|
|
|ન કંઈ ભિન્નતા છે, સદા એકતા છે, ધરો ધ્યાન એમાં જુઓ ત્રૈક જેમાં
|ન કંઈ ભિન્નતા છે, સદા એકતા છે, ધરો ધ્યાન એમાં જુઓ ત્રૈક જેમાં
|}
|}
== Phonetic English ==
{|
|+45 – Traik Ishwar
|-
|1
|Yahova vakhaanu, maha traik maanu, sada aek kaame trane sarv thaame;
|-
|
|Pita mool daata, maha putra traata, shubhaatma sudhaare, smaru vaaravaare.
|-
|2
|Tranene vakhaanu, kharo dev jaanu, trane aek bhaave mali mukti laave;
|-
|
|Trane to suchaale, mane aem paale, tranethi supanthe chadhu swarg ante.
|-
|3
|Trane punya sthaape, khari aash aape, trane shuddh rite dhare poorne preete;
|-
|
|Na kai bhinnata che, sada aekata che, dharo dhyaan aema juo traik jema
|}
==Image==
[[File:Guj45.JPG|500px]]
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhairavi==
{{#widget:Html5mediaAudio|url={{filepath:45 Yahova Vakhanu (mp3cut.net).mp3}}}}
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan==
{{#widget:Html5mediaAudio|url={{filepath:45 Yahova Vakhanu.mp3}}}}

Latest revision as of 12:40, 28 May 2021

૪૫ – ત્રૈક ઈશ્વર

૪૫ – ત્રૈક ઈશ્વર
યહોવા વખાણું, મહા ત્રૈક માનું, સદા એક કામે ત્રણે સર્વ ઠામે;
પિતા મૂળ દાતા, મહા પુત્ર ત્રાતા, શુભાત્મા, સુધારે, સ્મરું વારવારે.
ત્રણેને વખાણું, ખરો દેવ જાણું, ત્રણે એક ભાવે મળી મુક્તિ લાવે;
ત્રણે તો સુચાલે, મને એમ પાળે, ત્રણેથી સુપન્થે ચઢું સ્વર્ગ અંતે.
ત્રણે પુણ્ય સ્થાપે, ખરી આશ આપે, ત્રણે શુદ્ધ રીતે ધરે પૂર્ણ પ્રીતે;
ન કંઈ ભિન્નતા છે, સદા એકતા છે, ધરો ધ્યાન એમાં જુઓ ત્રૈક જેમાં

Phonetic English

45 – Traik Ishwar
1 Yahova vakhaanu, maha traik maanu, sada aek kaame trane sarv thaame;
Pita mool daata, maha putra traata, shubhaatma sudhaare, smaru vaaravaare.
2 Tranene vakhaanu, kharo dev jaanu, trane aek bhaave mali mukti laave;
Trane to suchaale, mane aem paale, tranethi supanthe chadhu swarg ante.
3 Trane punya sthaape, khari aash aape, trane shuddh rite dhare poorne preete;
Na kai bhinnata che, sada aekata che, dharo dhyaan aema juo traik jema

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhairavi

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Yaman Kalyan