448

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૪૮ - પ્રભુભોજન

૪૪૮ - પ્રભુભોજન
૭ સ્વરો
"ઈસુ આવે ત્યાં સુધી"
૧ " ઈસુ આવે ત્યાં સુધી" સંભારો આ વાત સારી,
વચમાં રહેનાર થોડો કાળ, આશાથી પામો અજવાળ;
સંભારો તે ઘર સ્વર્ગી, "ઈસુ આવે ત્યાં સુધી."
જ્યારે સગાંવહાલાં જાય, વિશ્રામ પામવા સ્વર્ગની માંય,
જ્યારે તેમનો પ્રેમી સાદ, અમને નહિ આપે ઉમેદ;
દુ:ખ છે થોડી વાર લગી, "ઈસુ આવે ત્યાં સુધી."
આસપાસ છે મેઘ ને અંધકાર, છતાં આનંદ છે આવનાર,
વધસ્તંભની સૌ વેદના, દુ:ખ, દિલગીરી ને ચિંતા,
રહેશે કેવળ જ્યાં લગી, "ઈસુ આવે ત્યાં સુધી."
પ્રેમભોજન તૈયાર જુઓ, રોટલી ખાઓ ને રસ પીઓ,
જેથી પ્રભુ રહેશે યાદ, જ્યાં લગ ખાઈએ સ્વર્ગપ્રસાદ,
સ્વર્ગી દૂત ને સંત સાથી, "ઈસુ આવે ત્યાં સુધી."


Phonetic English

448 - Prabhubhojan
7 Svaro
"Isu Aave Tyaan Sudhi"
1 "Isu aave tyaan sudhi" sanbhaaro aa vaat saari,
Vachamaan rahenaar thodo kaal, aashaathi paamo ajavaal;
Sanbhaaro te ghar svargi, "Isu aave tyaan sudhi."
2 Jyaare sagaanvahaalaan jaay, vishraam paamava svargani maanya,
Jyaare temano premi saad, amane nahi aape umed;
Dukh chhe thodi vaar lagi, "Isu aave tyaan sudhi."
3 Aasapaas chhe megh ne andhakaar, chhataan anand chhe aavanaar,
Vadhastambhani sau vedana, dukh, dilageeri ne chinta,
Raheshe keval jyaan lagi, "Isu aave tyaan sudhi."
4 Premabhojan taiyaar juo, rotali khaao ne ras peeo,
Jethi Prabhu raheshe yaad, jyaan lag khaaeeye svargaprasaad,
Svargi doot ne sant saathi, "Isu aave tyaan sudhi."

Image

Media - Hymn Tune : Nassau


Media - Hymn Tune : Redhead ( Petra ) - Sung By Mr.Nelson Christian ( CTM )