443

From Bhajan Sangrah
Revision as of 13:17, 5 August 2013 by 117.203.87.121 (talk) (Created page with "== ૪૪૩ - બાળકનું અર્પણ == {| |+૪૪૩ - બાળકનું અર્પણ |- | |૮, ૬ સ્વરો |- | |કર્તા : ફિ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૪૩ - બાળકનું અર્પણ

૪૪૩ - બાળકનું અર્પણ
૮, ૬ સ્વરો
કર્તા : ફિલિપ ડોડ્રીજ, ૧૭૦૨-૫૧
અનુ : વી. કે. માસ્ટર
જો, ઇસ્રાએલનો પાળક રાંક ઊભો છે રાખી મહેર;
સુણ, કોમળ, હલવાન, તેની હાંક, તે ગોદમાં લે હેતભેર.
તે કે' "વારો મા, બાળોને, આવવા દો મારી પાસ";
પ્રભુ આવ્યો સ્વર્ગથી તેમને આશિષ આપવાને ખાસ.
પ્રભુ, તેમને હર્ષથી લાવીએ, આભાર સાથ સોંપવા હાલ;
અમે સર્વ તારાં છીએ, થાય તારાં જ આ સૌ બાળ.
ઓ પવિત્ર ઈશ્વર દયાળ, કરીએ અર્પણ આ બાળ;
પાપથી બચાવ તેને સૌ કાળ, રાખ રે'મ તે પર, મેષપાળ.
રેડ હાલ પવિત્રાત્મા તે પર, થાય સબળ પામવા નેમ;
સ્વર્ગી જીવનમાં ફળવાન કર, વયમાં તે વઘે તેમ.