430: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 13: Line 13:
|-
|-
|૨
|૨
|મનમાં, તનમાં, મુજ વર્તનમાં, ભાર ભકિત રહે રસ જીવનમાં;
|મનમાં, તનમાં, મુજ વર્તનમાં, ભર ભક્તિ રહે રસ જીવનમાં;
|-
|-
|
|
Line 26: Line 26:
|કર વાસ હ્રદે ઉર આશ ફળે, તવ પ્રેમલ ગીત ગવાય બળે.
|કર વાસ હ્રદે ઉર આશ ફળે, તવ પ્રેમલ ગીત ગવાય બળે.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 00:08, 24 August 2016

૪૩૦ - નૂતન વર્ષની પ્રાર્થના

૪૩૦ - નૂતન વર્ષની પ્રાર્થના
નવલે વરસે દિવસે દિવસે, વિભુ ! દે બળ જીવનમાં અતિશે;
કર જાણ ખરી તુજ સત્ય વિષે, મુજ આત્મા સદા તુજમાં વિકસે.
મનમાં, તનમાં, મુજ વર્તનમાં, ભર ભક્તિ રહે રસ જીવનમાં;
તવ સત્ય, દયા, શુદ્ધતા, સમતા, ધનવાન થવા ભર એ જ મતા.
પરિતાપ બધા દિલને દમતા, હરજે હરરોજ ધરી મમતા;
કર વાસ હ્રદે ઉર આશ ફળે, તવ પ્રેમલ ગીત ગવાય બળે.

Phonetic English

430 - Nootan Varshani Praarthana
1 Navale varase divase divase, vibhu ! De bal jeevanamaan atishe;
Kar jaan khari tuj satya vishe, muj aatma sada tujamaan vikase.
2 Manamaan, tanamaan, muj vartanamaan, bhaar bhakit rahe ras jeevanamaan;
Tav saty, daya, shuddhata, samata, dhanavaan thava bhar e ja mata.
3 Paritaap badha dilane damata, haraje hararoj dhari mamata;
Kar vaas hrade ur aash phale, tav premal geet gavaay bale.

Image


Media - Composition By : Late Mr. ManuBhai Rathod