409

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૪૦૯ - અખંડાનંદ

૪૦૯ - અખંડાનંદ
માલકોષ
કર્તા: જે. એ. પરમાર.
ટેક: અહોન્શ સ્વર્ગ માંહી સુખ છે, ન દુ:ખ કદા !
પરમ પવિત્ર પ્રભુ મિત્ર છે ખચીર સદા.
જેના આદિ પૂર્વજો આરામ લે, પવિત્ર બની !
વસે સુખધામ જ્યાં વિશ્રામ ને વિરામ સદા. અહો.
જેનાં મૃતજન પ્રિય માટ હ્યાં કલ્યાંત કરે !
લૂછે અશ્રુ આંખમાંથી પ્રતિદિન પ્રભુપુત્ર સદા. અહો.
બધા શુદ્ધ ભક્ત શુદ્ધ ભાવથી સુભક્તિ કરે !
અમંગળ મૂર્તિ આદિ વસ્તુથી વિરોધ સદા. અહો.
શારીરિક ભ્રાંતિ આદિ વેદનાથી મુક્ત રહે !
અવિનાશી અંગ જેનાં રહે છે શ્વેત સદા. અહો.
બધાં ઉરપત્ર ઘૂંઘટ માત્ર ત્યાંથી દૂર થશે !
પડદાની પેલી બાજુ થશે ઐક્ય સુખદ ભેત સદા. અહો.


Phonetic English

409 - Akhandaanand
Maalakosh
Kartaa: J. A. Parmaar.
Tek: Ahonsh swarg maahi sukh che, na dukhkada !
Parm pavitr prabhu mitr che khachir sada.
1 Jena aadi purvjo aaraam le, pavitr bani !
Vase sukhadhaam jyaa vishraam ne viraam sada. Aho.
2 Jena mrutajan priy maat hyaa kalayaant kare !
Looche ashru aankhamathi pratidin prabhuputr sada. Aho.
3 Badha shuddh bhakt shuddh bhaavathi subhakti kare !
Amangad murti aadi vastuthi virodh sada. Aho.
4 Shaaririk bhraanti aadi vedanaathi mukt rahe !
Avinashi ang jena rahe che shwet sada. Aho.
5 Badha urapatr ghunghat maatr tyaathi door thashe !
Padadaani peli baaju thashe aiky sukhad bhet sada. Aho.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Desh