402

From Bhajan Sangrah
Revision as of 19:57, 3 August 2013 by 117.207.5.46 (talk) (Created page with "== ૪૦૨ - મને દોરે છે == {| |+૪૦૨ - મને દોરે છે |- | |૮ સ્વરો |- | |"He leadeth me" |- | |Tune: S. S. 95. C. F. 288...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૪૦૨ - મને દોરે છે

૪૦૨ - મને દોરે છે
૮ સ્વરો
"He leadeth me"
Tune: S. S. 95. C. F. 288 L. M.
કર્તા: જે. એચ. ગિલ્મોર,
૧૮૩૫-૧૯૧૮
અનુ. : એચ. વી. એન્ડુસ
તે દોરે છે શો શુભ વિચાર ! સ્વર્ગી દિલાસો તે દેનાર;
જે માર્ગે જાઉં, જે કામ કરું તેમાં દોરે છે મુજ પ્રબુ.
ટેક: તે દોરે છે, તે દોરે છે, પોતાના બળવંત હાથ વડે;
વિશ્વાસુ સેવક હું થાઉં, ને દોરે તેમ પાછળ તેમ પાછળ જાઉં.
મુજ અબળ હાથ તેના હાથ માંય, ને હું કરું નહિ કચકચ કાંય;
જે સ્થળ કે સ્થિતિમાં રહું તેમાં દોરે છે મુજ પ્રભુ.
ઘોર સંધકાર દેખાય મને, કે તેજસ્વી પ્રકાશ પડે;
શાંતિ કે તોફાનમાં પડું તેમાં દોરે છે મુજ પ્રભુ.
જિંદગીની સેવા થઈ પૂરી, સંપૂર્ણ જીત તુજ કૃપાથી;
મરણની બીક ન જાણું હું, તેમાં દોરે છે મુજ પ્રભુ.