4: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "૪ – ઈશ્વર સ્તવન ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા, અંતર સતથ...")
 
No edit summary
Line 1: Line 1:
૪ – ઈશ્વર સ્તવન
==૪ – ઈશ્વર સ્તવન==
ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા,
{|
અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....
|+૪ – ઈશ્વર સ્તવન
 
|-
૧  ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો,
|ટેક :
વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.
|મારા, હે આત્મા,  
 
|સ્તવનો ઈશનાં નિશદિન ગા,
ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો,
|-
વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો.
|
|અંતર સતથી મારા,  
|નામ પવિત્ર તેનું તું ગા....
|-
|૧ 
|ભૂલ મા સૌ ઈશના ઉપકારો,
|પાપોની માફી સઘળી પામ્યો,
|-
|
|વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે,
|નાશથી જીવને ક્ષેમ બચાવે.
|-
|
|ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો,
|શિર પર તારા તે જ તો ધરતો,
|-
|
|વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો,
|ગરુડ બળો સમ જીવન કરતો.
|}

Revision as of 13:54, 15 July 2013

૪ – ઈશ્વર સ્તવન

૪ – ઈશ્વર સ્તવન
ટેક : મારા, હે આત્મા, સ્તવનો ઈશનાં નિશદિન ગા,
અંતર સતથી મારા, નામ પવિત્ર તેનું તું ગા....
ભૂલ મા સૌ ઈશના ઉપકારો, પાપોની માફી સઘળી પામ્યો,
વ્યાધિ- ઉપાધિ સર્વ મિટાવે, નાશથી જીવને ક્ષેમ બચાવે.
ક્ર્ર્પા ને રહેમ તણો મુગટ જો, શિર પર તારા તે જ તો ધરતો,
વાનાં ઉત્તમથી મુખ તવ ભરતો, ગરુડ બળો સમ જીવન કરતો.