397

From Bhajan Sangrah
Revision as of 19:44, 3 August 2013 by 117.207.5.46 (talk) (Created page with "== ૩૯૭ - તે મને સાજો કરે છે == {| |+૩૯૭ - તે મને સાજો કરે છે |- |૧ |સાજો કરે, ધન્...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૯૭ - તે મને સાજો કરે છે

૩૯૭ - તે મને સાજો કરે છે
સાજો કરે, ધન્ય તે નામ ! કીર્તિ ફેલાવું સર્વ ઠામ,
ભયંકર રોગ કીધો છે દૂર, પ્રભુ મુજ દુ:ખ ટાળે જરૂર.
ટેક: સાજો કરે, સાજો કરે, દૈવી બળે સાજો કરે;
ગાલીલે રોગો મટાડનાર, હાલ પીડા મારી છે ટાળનાર.
વિશ્વાસથી માંદગી પર છે જીત, ઈસુનું વચન માનું નિત,
ઉપજાવે આશા મારે ચિત્ત, દેવ સજીવ કરે છે ખચીત.