396

From Bhajan Sangrah
Revision as of 19:43, 3 August 2013 by 117.207.5.46 (talk) (Created page with "== ૩૯૬ - સાજાપણું આપનાર હાથ == {| |+૩૯૬ - સાજાપણું આપનાર હાથ |- |૧ |જે હાથ પૂર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૯૬ - સાજાપણું આપનાર હાથ

૩૯૬ - સાજાપણું આપનાર હાથ
જે હાથ પૂર્વ શક્તિમાન હતો, રોગી તણા રોગ પ્રેમે હરતો;
હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે.
હે હાથથી આંધળાં જોઈ શક્યાં, લૂલાં હર્ખે કૂદતાં ઘેર ગયાં,
હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે;
હે હાથથી મૃત જીવંત થયાં, જે હાથથી કુષ્ટ રોગો જ ગયા,
હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે.
હે હાથથી તાવ ને દુ:ખ ગયાં, જે હાથથી ક્ષુધિત તૃપ્ત થયા,
હે હાથથી રોગ નિવારણ છે; તે હાથ એવો જ આજે પણ છે.
રે તે જ હાથે સ્પર્શ તું કરજે, વ્યાધિ બધા તું દયાથી હરજે,
રે તે જ હાથે ફરી જીવન દે; રે તે જ હાથે ફરી તારણ દે.