395: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૯૫ - હ્રૃદયદ્ધાર આગળ ઈસુ == {| |+૩૯૫ - હ્રૃદયદ્ધાર આગળ ઈસુ |- |ટેક: |તારા ...")
 
Line 34: Line 34:
|૩
|૩
|પૂરી શાંતિ આપવા
|પૂરી શાંતિ આપવા
|હાં.....હાં......"    "    " ( યોહાન ૧૪ : ૨૭ )
|હાં.....હાં......"     
|"     
|" ( યોહાન ૧૪ : ૨૭ )
|-
|-
|
|

Revision as of 23:07, 3 August 2013

૩૯૫ - હ્રૃદયદ્ધાર આગળ ઈસુ

૩૯૫ - હ્રૃદયદ્ધાર આગળ ઈસુ
ટેક: તારા દિલનું દ્વાર જો ઈસુ ખટખટાવે,
ખોલ દરવાજો તે જો આવવા માંહે ચાહે.
તારે કાજે મરનાર હાં.....હાં......ઈસુ ખટખટાવે. (હેબ્રી. ૧૩ : ૧૨)
તને ખંડી લેનાર હાં.....હાં......" " " (૧ કોરીંથી. ૬ : ૨૦)
શેતાનથી છોડાવવા હાં.....હાં......" " " ( ૨ થેસ્સા. ૩ : ૩)
તેના લોહીથી ધોવા હાં.....હાં......" " " ( પ્રકટી. ૭ : ૧૪)
પૂરી શાંતિ આપવા હાં.....હાં......" " " ( યોહાન ૧૪ : ૨૭ )
સ્વર્ગી રાજ્યમાં લેવા હાં.....હાં......" " " (યોહાન ૧૪ : ૩)
શાને બને જીદ્દી હાં.....હાં......" " " (પ્રે. કૃ. ૭ : ૫૧)
ન માને પસ્તાશે હાં.....હાં......" " " (૧ પીતર ૪ : ૧૮)