391

From Bhajan Sangrah
Revision as of 19:13, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૯૧ - ઈસુનું આમંત્રણ == {| |+૩૯૧ - ઈસુનું આમંત્રણ |- |૧ |ખ્રિસ્ત બોલાવે, આ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૯૧ - ઈસુનું આમંત્રણ

૩૯૧ - ઈસુનું આમંત્રણ
ખ્રિસ્ત બોલાવે, આપણ સૌને, ભવસાગરે હોય આંધી;
સાદ ઈસુનો પડે કાને, શિષ્યો, ચાલો પાછળ મારી.
ખ્રિસ્ત બોલાવે, આપણ સૌને, છોડો માયા સંસારી;
વ્યર્થ સૌ વાનાં, ભજો શાને ? ખ્રિસ્તને સ્તવો, નરનારી.
દુ:ખ ને સુખમાં, કામ, આરામમાં, બોલાવે તે સર્વદા;
પ્રિય અમને જે કંઈ સૌમાં, ચાહો મુજને હર હંમેશ.
ખ્રિસ્ત બોલાવે ! અજબ દયા ! ત્રાતા, માનીએ તુજ વાણી;
અર્પતાં અંતર, પ્રેમે આજે, કરીએ, કરીએ સેવા તુજ ન્યારી.