389: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૮૯ - ખ્રિસ્તી માણસનો મુખ્યાર્થ == {| |+૩૮૯ - ખ્રિસ્તી માણસનો મુખ્યાર...")
 
 
(5 intermediate revisions by 4 users not shown)
Line 50: Line 50:
|-
|-
|
|
|એ ગુણ લોક લહે સઘળા ગુન જે નહિ કહે છે :
|એ ગુણ લોક લહે સઘળા ગુણ જે નહિ કહે છે :
|-
|-
|
|
|બાળક, વૃદ્ધ, જુવાર, બધાં, તમને પ્રભુ કહે છે :
|બાળક, વૃદ્ધ, જુવાન, બધાં, તમને પ્રભુ કહે છે :
|-
|-
|
|
Line 61: Line 61:
|-
|-
|૫
|૫
|જે શુભ દાન મળ્યું તમને, રજ ગોપ વિના તે,
|જે શુભ દાન મળ્યું તમને, રજ દામ વિના તે,
|-
|-
|
|
Line 72: Line 72:
|ઈશ્વરનો મહિમા કરવો બહુ ઉત્તમ એ છે.
|ઈશ્વરનો મહિમા કરવો બહુ ઉત્તમ એ છે.
|}
|}
== Phonetic English ==
{|
|+389 - Khristi Maanasano Mukyaarth
|-
|
|-
|1
|Maanavno mukyaarth kahoo, sahu chitt dharone;
|-
|
|Dev tano mahima karvo, suvichaar karone.
|-
|
|Maalik jeev, sharir tano parameshwar jaano;
|-
|
|Antdine insaaf kari puchshe sahu maano.
|-
|
|-
|2
|Bible haath didhu tamne shikhava sat vaato,
|-
|
|To upayog karo jaladi dharajo chitt tyaa to.
|-
|
|Ishwarni marjee tamne satalekh bataave,
|-
|
|Ae sattlekh dai tamne prabhu kaam karaave.
|-
|
|-
|3
|Aa avataar didho tamne karva shubh kaamo,
|-
|
|Ne bahu daan didha tamne sukh je tam paamo.
|-
|
|To shid aalas ang dhari din vyarth gumaavo ?
|-
|
|Ishwar naam tano mahima hamana j karaavo.
|-
|
|-
|4
|Ishwarni sat vaat thaki gun je tam paamya,
|-
|
|Ae gun lok lahe saghala gun je nahi paamya.
|-
|
|Baalak, vruddh, juvaan, badha, tamne prabhu kahe che :
|-
|
|Shaastratana hathiyaar sajo, prabhu aem kahe che.
|-
|
|-
|5
|Je shubh daan malyu tamne, raj gop vina te,
|-
|
|Vaaparjo, prabhu Khrist kahe, raj gop vina te.
|-
|
|Sevak Isu Khrist tana tamne prabhu kahe che :
|-
|
|Ishwarno mahima karvo bahu uttam ae che.
|}
==Image==
[[File:Guj389.JPG|500px]]
==Media - Vikrant Chhand==
{{#widget:Html5mediaAudio|url={{filepath:389 Manav No Mukhyarth Kahu_Vikrant Chhand.mp3}}}}

Latest revision as of 22:14, 23 January 2017

૩૮૯ - ખ્રિસ્તી માણસનો મુખ્યાર્થ

૩૮૯ - ખ્રિસ્તી માણસનો મુખ્યાર્થ
માનવનો મુખ્યાર્થ કહું, સહુ ચિત્ત ધરોને;
દેવ તણો મહિમા કરવો, સુવિચાર કરોને.
માલિક જીવ, શરીર તણો પરમેશ્વર જાણો;
અંતિદિને ઈનસાફ કરી પૂછશે સહુ માનો.
બાઈબલ હાથ દીધું તમને શીખવા સત વાતો,
તો ઉપયોગ કરો જલદી ધરજો ચિત્ત ત્યાં તો.
ઈશ્વરની મરજી તમને સતલેખ બતાવે,
એ સત્તલેખ દઈ તમને પ્રભુ કામ કરાવે.
આ અવતાર દીધો તમને કરવા શુભ કામો,
ને બહુ દાન દીધાં તમને સુખ જે તમ પામો.
તો શીદ આળસ અંગ ધરી દિન વ્યર્થ ગુમાવો ?
ઈશ્વર નામ તણો મહિમા હમણાં જ કરાવો.
ઈશ્વરની સત વાત થકી ગુણ જે તમ પામ્યાં,
એ ગુણ લોક લહે સઘળા ગુણ જે નહિ કહે છે :
બાળક, વૃદ્ધ, જુવાન, બધાં, તમને પ્રભુ કહે છે :
શાસ્ત્રતણાં હથિયાર સજો, પ્રભુ એમ કહે છે.
જે શુભ દાન મળ્યું તમને, રજ દામ વિના તે,
વાપરજો, પ્રભુ ખ્રિસ્ત કહે, રજ ગોપ વિના તે.
સેવક ઈસુ ખ્રિસ્ત તણા તમને પ્રભુ કહે છે :
ઈશ્વરનો મહિમા કરવો બહુ ઉત્તમ એ છે.

Phonetic English

389 - Khristi Maanasano Mukyaarth
1 Maanavno mukyaarth kahoo, sahu chitt dharone;
Dev tano mahima karvo, suvichaar karone.
Maalik jeev, sharir tano parameshwar jaano;
Antdine insaaf kari puchshe sahu maano.
2 Bible haath didhu tamne shikhava sat vaato,
To upayog karo jaladi dharajo chitt tyaa to.
Ishwarni marjee tamne satalekh bataave,
Ae sattlekh dai tamne prabhu kaam karaave.
3 Aa avataar didho tamne karva shubh kaamo,
Ne bahu daan didha tamne sukh je tam paamo.
To shid aalas ang dhari din vyarth gumaavo ?
Ishwar naam tano mahima hamana j karaavo.
4 Ishwarni sat vaat thaki gun je tam paamya,
Ae gun lok lahe saghala gun je nahi paamya.
Baalak, vruddh, juvaan, badha, tamne prabhu kahe che :
Shaastratana hathiyaar sajo, prabhu aem kahe che.
5 Je shubh daan malyu tamne, raj gop vina te,
Vaaparjo, prabhu Khrist kahe, raj gop vina te.
Sevak Isu Khrist tana tamne prabhu kahe che :
Ishwarno mahima karvo bahu uttam ae che.

Image

Media - Vikrant Chhand