387

From Bhajan Sangrah
Revision as of 19:05, 3 August 2013 by 117.198.161.240 (talk) (Created page with "== ૩૮૭ - પરીક્ષા તથા જય == {| |+૩૮૭ - પરીક્ષા તથા જય |- |૧ |જ્યારે જુઓ ફાંદા ર...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૮૭ - પરીક્ષા તથા જય

૩૮૭ - પરીક્ષા તથા જય
જ્યારે જુઓ ફાંદા રિપ્ય્ન ચોપાસ,
લડો તેની સામા, ન થાઓ નિરાશ;
મનવિકારો સામે રહો લડવા તૈયાર,
ઈસુની ગમ જુઓ, ઉતારશે તે પાર.
ટેક: માગો તારનાતની સા'ય, પાળક બળદાતા તે થાય;
મદદ દેવા છે તૈયાર, ઈસુ ઉતારશે પાર.
તજો ભૂંડા મિત્રો, કુવચનરૂપ આગ;
ઉચ્ચારો પ્રભુ નામ માનસહિત અથાગ,
થાઓ શાંત ને ગંભીર, સાચા ને ઉદાર;
ઈસુની ગમ જુઓ, ઉતારશે તે પાર.
જે આવે છે દેવ પાસ તે પામે છે તાજ,
વિશ્વાસી જય પામશે, જો કે બેઈલાજ;
તારક આપણો જે તે બળનો છે દેનાર,
ઈસુની ગમ જુઓ ઉતારશે તે પાર.