386: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
 
(7 intermediate revisions by 3 users not shown)
Line 5: Line 5:
|-
|-
|ટેક:
|ટેક:
|આત્મિક શણગાર સજો, વીરલા રે..  
|આત્મિક શણગાર સજો, વીરલા રે...એ છે હથિયાર વીરનાં.
|-
|
|
| એ છે હથિયાર વીરનાં.
|-
|-
|૧
|૧
Line 18: Line 14:
|-
|-
|૩
|૩
|હેરો પગરખાં શાંતિ તણાં તો, રણે હઠે કદી વીર ના રે ..એ છે
|પહેરો પગરખાં શાંતિ તણાં તો, રણે હઠે કદી વીર ના રે ..એ છે
|-
|-
|૪
|૪
Line 32: Line 28:
|લડો, પડો, પણ લેશ ડરો નહિ, બેલી ઊભા પ્રભુ વીરના રે ..એ છે  
|લડો, પડો, પણ લેશ ડરો નહિ, બેલી ઊભા પ્રભુ વીરના રે ..એ છે  
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  
Line 52: Line 47:
|-
|-
|3
|3
|Hero pagarakha shaanti tana to, rane hathe kadi vir naa re .. Ae che
|Pahero pagarakha shaanti tana to, rane hathe kadi vir naa re .. Ae che
|-
|-
|4
|4
Line 66: Line 61:
|Lado, pado, pan lesh daro nahi, beli uubha prabhu virna re .. Ae che  
|Lado, pado, pan lesh daro nahi, beli uubha prabhu virna re .. Ae che  
|}
|}
==Image==
[[File:Guj386.JPG|500px]]
==Media - Traditional Tune ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:386 Aatmik Shangar Sajo Virla Re_Traditional Tune.mp3}}}}
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod==
{{#widget:Html5mediaAudio|url={{filepath:386 Aatmik Shangar Sajo Virla Re_Manu Bhai+.mp3}}}}
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod==
{{#widget:Html5mediaAudio|url={{filepath:386 Aatmik Shangar Sajo Virla Re_Manu Bhai_.mp3}}}}

Latest revision as of 22:00, 23 January 2017

૩૮૬ - આત્મિક શણગાર

૩૮૬ - આત્મિક શણગાર
ટેક: આત્મિક શણગાર સજો, વીરલા રે...એ છે હથિયાર વીરનાં.
સત્યે તમારી કમ્મર બાંધો તો, વીરતણું ખૂટે નીર ના રે..એ છે
બખ્તર પહેરો ન્યાયીપણાનું, રક્ષોને ભાગો શરીરના રે ..એ છે
પહેરો પગરખાં શાંતિ તણાં તો, રણે હઠે કદી વીર ના રે ..એ છે
ઢાલ ધરી વિશ્વાસની સામે, ઝીલે ધા તરવાર તીરના રે ..એ છે
ટોપ તારણનો મસ્તકે મૂકો, કદી ધવાએ શિર ના રે ..એ છે
આત્મા તણી તરવાર ધરો તો, દુશ્મન રણે રહે સ્થિર ના રે..એ છે
લડો, પડો, પણ લેશ ડરો નહિ, બેલી ઊભા પ્રભુ વીરના રે ..એ છે

Phonetic English

386 - Aatmik Shangaar
Tek: Aatmik shangaar sajo, virla re..
Ae che hathiyaar virana.
1 Satye tamaari kammar baandho to, virtanu khoote nir naa re..Ae che
2 Bakhtar pahero nyaayipanaanu, rakshone bhaago sharirna re .. Ae che
3 Pahero pagarakha shaanti tana to, rane hathe kadi vir naa re .. Ae che
4 Dhaal dhari vishwaasni saame, zile dhaa taravaar tirna re .. Ae che
5 Top taaranano mastke muko, kadi dhavaae shir naa re .. Ae che
6 Aatmaa tani taravaar dharo to, dushman rane rahe sthir naa re.. Ae che
7 Lado, pado, pan lesh daro nahi, beli uubha prabhu virna re .. Ae che

Image


Media - Traditional Tune


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. ManuBhai Rathod