376

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૭૬ - ધન્ય દિન

૩૭૬ - ધન્ય દિન
ધન્ય તે દિન, કર્યો જ્યારે તારનાર કેરો મેં અંગીકાર;
હર્ષે ભરપૂર મન અત્યારે, ખુશીનો કરે છે પોકાર.
ટેક: ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન;
ખ્રિસ્તે કહ્યું, પ્રાર્થના કરો, જાગૃત અને આનંદી રહો;
ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન;
મુજમાં મહાકામ પૂર્ણ થયું, પ્રભુનો હું ને તે મારો;
તેણે તેડયો ને સુણ્યા મેં મધુર ઈશ્વરી પોકારો.
વિયોગી મન મારા, તું હાલ આરામે રહે આ સુખને સ્થાન;
પ્રભુથી દૂર ન જા કો કાળ, તે આપે સર્વ કૃપાદાન.
જ્યાં લગ જીવીશ આ જગત પર ને મારું મરણ આવે પાસ;
ત્યાં લગ પોં'ચશે, હે પરાત્પર, દાસ કેરી સ્તુતિની સુવાસ.

Phonetic English

376 - Dhanya Din
1 Dhanya te din, karyo jyaare taaranaar kero me angeekaar;
Harshe bharapoor man atyaare, khusheeno kare chhe pokaar.
Tek: Dhanya din, dhanya din, shuddh karaayo hu malin;
Khriste kahyu, praarthana karo, jaagrut ane aanandi raho;
Dhanya din, dhanya din, shuddh karaayo hun malin;
2 Mujamaa mahaakaam poorn thayu, prabhuno hu ne te maaro;
Tene tedayo ne sunya me madhur Ishvari pokaaro.
3 Viyogi man maara, tu haal aaraame rahe aa sukhane sthaan;
Prabhuthi door na ja ko kaal, te aape sarv krupaadaan.
4 Jyaa lag jeeveesh aa jagat par ne maaru maran aave paas;
Tyaa lag po'chashe, he paraatpar, daas keri stutini suvaas.

Image

Media - Hymn Tune : O HAPPY DAY


Media - Hymn Tune : O HAPPY DAY - Sung By C.Vanveer