376: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૭૬ - ધન્ય દિન == {| |+૩૭૬ - ધન્ય દિન |- |૧ |ધન્ય તે દિન, કર્યો જ્યારે તારના...")
 
Line 39: Line 39:
|
|
|-
|-
|૪ જ્યાં લગ જીવીશ આ જગત પર ને મારું મરણ આવે પાસ;
|૪
|જ્યાં લગ જીવીશ આ જગત પર ને મારું મરણ આવે પાસ;
|-
|-
|
|
|ત્યાં લગ પોં'ચશે, હે પરાત્પર, દાસ કેરી સ્તુતિની સુવાસ.
|ત્યાં લગ પોં'ચશે, હે પરાત્પર, દાસ કેરી સ્તુતિની સુવાસ.
|}
|}

Revision as of 18:37, 3 August 2013

૩૭૬ - ધન્ય દિન

૩૭૬ - ધન્ય દિન
ધન્ય તે દિન, કર્યો જ્યારે તારનાર કેરો મેં અંગીકાર;
હર્ષે ભરપૂર મન અત્યારે, ખુશીનો કરે છે પોકાર.
ટેક: ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન;
ખ્રિસ્તે કહ્યું, પ્રાર્થના કરો, જાગૃત અને આનંદી રહો;
ધન્ય દિન, ધન્ય દિન, શુદ્ધ કરાયો હું મલિન;
મુજમાં મહાકામ પૂર્ણ થયું, પ્રભુનો હું ને તે મારો;
તેણે તેડયો ને સુણ્યા મેં મધુર ઈશ્વરી પોકારો.
વિયોગી મન મારા, તું હાલ આરામે રહે આ સુખને સ્થાન;
પ્રભુની દૂર ન જા કો કાળ, તે આપે સર્વ કૃપાદાન.
જ્યાં લગ જીવીશ આ જગત પર ને મારું મરણ આવે પાસ;
ત્યાં લગ પોં'ચશે, હે પરાત્પર, દાસ કેરી સ્તુતિની સુવાસ.