372

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૭૨ - ખ્રિસ્તની શાંતિ

૩૭૨ - ખ્રિસ્તની શાંતિ
શાંત થયું મન ખ્રિસ્ત થકી, શુભ ત્રાણ થયું;
બીક મટી શયતાન તણી, મુજ પાપ ગયું.
જે દિનથી પ્રભુ દેવ તણી સત વાત મળી,
તે સત વાત તણા બળથી મુજ ભ્રાંત ટળી.
દુષ્ટ વિચાર ગયા મનથી સહુ ખ્રિસ્ત થકી;
શુદ્ધ વિચાર થયા મનમાં પ્રભુથી જ નક્કી.
દાસ અરો, પ્રભુ દેવ, મને સત બોધ દઈ,
જીવનના મુજ દિવસમાં પ્રભુ પાસ રહી.
દાસ કને, પ્રભુ, આપ હશો, શયતાન - હઠે;
માટ સદા, પ્રભુ, પાસ રહો વીર શુદ્ધ પઠે.
દાસ કને, પ્રભુ આપ હશો, રજ બીક નથી;
કારણ કે જગ વિશ્વ તણા, પ્રભુ, આપ પતિ.

Phonetic English

372 - Khristani Shaanti
1 Shaant thayu man Khrist thaki, shubh traan thayu;
Beek mati shayataan tani, muj paap gayu.
Je dinathi prabhu dev tani sat vaat mali,
Te sat vaat tana balathi muj bhraant tali.
2 Dusht vichaar gaya manathi sahu Khrist thaki;
Shuddh vichaar thaya manamaa prabhuthi ja nakki.
Daas karo, prabhu dev, mane sat bodh dai,
Jeevanana muj divasamaa prabhu paas rahi.
3 Daas kane, prabhu, aap hasho, shayataan - hathe;
Maat sada, prabhu, paas raho veer shuddh pathe.
Daas kane, prabhu aap hasho, raj beek nathi;
Kaaran ke jag vishv tana, prabhu, aap pati.

Image

Media - Traditional Tune - Visheshak Chhand , Sung By Lerryson Wilson Christy