The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.
૩૭૧ - સંપૂર્ણ શાંતિ
૩૭૧ - સંપૂર્ણ શાંતિ
૧
|
શાંત, પૂરી શાંત ? આ પાપી પૃથ્વી માંય?
|
|
ઈસુના લોહી વડે શાંતિ થાય.
|
|
૨
|
શાંત, પૂરી શાંત ? રે ઝાઝાં દીસે કામ ?
|
|
ખ્રિસ્તેચ્છા કર્યાથી મળે આરામ.
|
|
૩
|
શાંત, પૂરી શાંત ? દુ:ખોના સાગર માંય?
|
|
ઈસુને ખોળે નથી ચિંતા કાંય.
|
|
૪
|
શાંત, પૂરી શાંત? છે વહાલાં આઘાં બહુ?
|
|
ઈસુને હાથે છીએ કુશળ સહુ.
|
|
૫
|
શાંત, પૂરી શાંત ? ભવિષ્યના અજાણ?
|
|
રાજ્યાસને ઈસુ છે બિરાજમાન.
|
|
૬
|
શાંત, પૂરી શાંત ? ઘેરે છે મૃત્યુભય ?
|
|
ઈસુને મૃત્યુ ઉપર કીધો જય.
|
|
૭
|
હવે થયું, જગસંકટ બંધ પડશે;
|
|
ખ્રિસ્ત સ્વર્ગની પૂરી શાંતિમાં લેશે.
|
Phonetic English
371 - Sampoorn Shaanti
|
1
|
Shaant, poori shaant ? aa paapi pruthvi maay?
|
|
Isuna lohi vade shaanti thaay.
|
|
2
|
Shaant, poori shaant ? Re jhaajhaa deese kaam ?
|
|
Khristechchha karyaathi male aaraam.
|
|
3
|
Shaant, poori shaant ? Dukhona saagar maay?
|
|
Isune khole nathi chinta kaay.
|
|
4
|
Shaant, poori shaant? Chhe vahaalaa aaghaa bahu?
|
|
Isune haathe chheeye kushal sahu.
|
|
5
|
Shaant, poori shaant ? Bhavishyana ajaan?
|
|
Raajyaasane Isu chhe biraajamaan.
|
|
6
|
Shaant, poori shaant ? Ghere chhe mratyubhay ?
|
|
Isune mrutyu upar keedho jay.
|
|
7
|
Have thayu, jagasankat bandh padashe;
|
|
Khrist svargani poori shaantimaa leshe.
|
ImageMedia - Hymn Tune : Pax Tecum - Sung By Lerryson Wilson