37: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 16: Line 16:
|-
|-
|૧
|૧
|સંધ્યાકાળે, પ્રભુ, તુજ પાસ, માંદા ઓ બહુ એકઠાં થયાં;
|સંધ્યાકાળે, પ્રભુ, તુજ પાસ, માંદાઓ બહુ એકઠાં થયાં;
|-
|-
|
|
Line 22: Line 22:
|-
|-
|૨
|૨
|ફરી આંજે શોધીએ તુજ સહાય, લઈને સૌ નિરનિરાળાણ્ દુ:ખ;
|ફરી સાંજે શોધીએ તુજ સહાય, લઈને સૌ નિરનિરાળા દુ:ખ;
|-
|-
|
|
|મુખ તારું જો કે ન દેખાય, નિક્ષ્વે લાગે તું છે સન્મુખ.
|મુખ તારું જો કે ન દેખાય, નિશ્વે લાગે તું છે સન્મુખ.
|-
|-
|૩
|૩
Line 34: Line 34:
|-
|-
|૪
|૪
|સઘળાં ઈચ્છે પૂરો આરામ, અને પાપથી થેાા નિર્મળ;
|સઘળાં ઈચ્છે પૂરો આરામ, અને પાપથી થવા નિર્મળ;
|-
|-
|
|
Line 40: Line 40:
|-
|-
|૫
|૫
|ઓ ત્રાત ખ્રિસ્ત, તેં માનવ થઈ, વેઠ્યાં સંકટ ને શોક અપાર;
|ઓ ત્રાતા ખ્રિસ્ત, તેં માનવ થઈ, વેઠ્યાં સંકટ ને શોક અપાર;
|-
|-
|
|
Line 46: Line 46:
|-
|-
|૬
|૬
|તુજ સ્પર્શ પરાક્રમી આજ પણ, નિષ્ફળ ન જય વચન કોવર;
|તુજ સ્પર્શ પરાક્રમી આજ પણ, નિષ્ફળ ન જય વચન કોવાર;
|-
|-
|
|
|આ શાંત સાંજે અરજી તું સુણ ! દયા રાખી અમોને તાર !
|આ શાંત સાંજે અરજી તું સુણ ! દયા રાખી અમોને તાર !
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 17:59, 19 September 2016

૩૭ - સંધ્યાકાળ

૩૭ - સંધ્યાકાળ
"At even ere the sun was set"
Tune: Angelus or Beethoven, I.M.
કર્તા : કેનન હેનરી ટ્રવેલ્સ, ૧૯૨૩-૧૯૦૦
અનુ. : રોબર્ટ વોર્ડ
સંધ્યાકાળે, પ્રભુ, તુજ પાસ, માંદાઓ બહુ એકઠાં થયાં;
વેઠેલું દુ:ખ, જાત જાતનો ત્રાસ, કેવો આનંદ પામી ગયાં !
ફરી સાંજે શોધીએ તુજ સહાય, લઈને સૌ નિરનિરાળા દુ:ખ;
મુખ તારું જો કે ન દેખાય, નિશ્વે લાગે તું છે સન્મુખ.
રે ત્રાતા ખ્રિસ્ત, પીડા, હઠાવ, છે માંદા કોઈ, ને કોઈ ઉદાસ
ઘણે ન જાણ્યો પ્રીતિભાવ, કે કોઈએ પ્રેમ ખોયો છે ખાસ.
સઘળાં ઈચ્છે પૂરો આરામ, અને પાપથી થવા નિર્મળ;
જે જે ચાહે તુજ સેવાકામ, સમજે અંતરાનાં પાપનું બળ.
ઓ ત્રાતા ખ્રિસ્ત, તેં માનવ થઈ, વેઠ્યાં સંકટ ને શોક અપાર;
શરમથી ઘા ઢાંકે જો કોઈ, તુજ પ્રેમદષ્ટિ જુએ આરપાર.
તુજ સ્પર્શ પરાક્રમી આજ પણ, નિષ્ફળ ન જય વચન કોવાર;
આ શાંત સાંજે અરજી તું સુણ ! દયા રાખી અમોને તાર !

Phonetic English

37 - Sanadhyaakaad
"At even ere the sun was set"
Tune: Angelus or Beethoven, I.M.
Kartaa : Kenan Henri Travels, 1923-1900
Anu. : Robert Ward
1 Sanadhyaakaade, prabhu, tuj paas, mada o bahu aekatha thaya;
Vethelu dukh, jaat jaatno traas, kevo aanand paami gaya !
2 Phari aanje shodhiae tuj sahaay, laine sau nirniraadaan dukh;
Mukh taaru jo ke na dekhaay, nikshwe laage tu che sanmukh.
3 Re traata Khrist, pida, hathaav, che mada koi, ne koi udaas
Ghane na jaanyo pritibhaav, ke koiae prem khoyo che khaas.
4 Saghada ichchhe pooro aaraam, ane paapthi the nirmad;
Je je chaahe tuj sevakaam, samaje antarana paapnu bad.
5 O traan Khrist, te maanav thai, vethya sanakat ne shok apaar;
Sharamathi gha thanke jo koi, tuj premadashti juae aarapaar.
6 Tuj sparsh paraakrami aaj pan, nishphad na jay vachan kovar;
Aa shaant saanje araji tu sun ! Daya raakhi amone taar !

Image

Media - Hymn Tune : Angelus

Media - Hymn Tune : Beethoven L.M.