366

From Bhajan Sangrah
Revision as of 17:59, 3 August 2013 by 117.203.84.110 (talk) (Created page with "== ૩૬૬ - શાંતિની અભિલાષા == {| |+૩૬૬ - શાંતિની અભિલાષા |- |ટેક: |પ્રભુ મુજ, આપ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૬૬ - શાંતિની અભિલાષા

૩૬૬ - શાંતિની અભિલાષા
ટેક: પ્રભુ મુજ, આપ ખરી તુજ શાંતિ, આપ ખરી તુજ શાંતિ,
પ્રભુ મુજ, આપ ખરી તુજ શાંતિ.
મેલ ઘણો જગશાંતિ વિષે છે, નિત્ય કરાવે વાંતિ; પ્રભુ.
પણ જેમાં તું શાંતિ કરાવે, કેવી તેની કાંતિ ? પ્રભુ.
શાંતિ થકી કર દૃઢ મન મારું, કાઢ બધી મુજ ભ્રાંતિ; પ્રભુ.
અંતે સ્વરનું સુખ જણાવે તુજ આપેલી શાંતિ. પ્રભુ.