362

From Bhajan Sangrah
Revision as of 07:47, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૬૨ - વધસ્તંભમાં રહેલો મહિમ == {| |+૩૬૨ - વધસ્તંભમાં રહેલો મહિમ |- |૧ |વધ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૬૨ - વધસ્તંભમાં રહેલો મહિમ

૩૬૨ - વધસ્તંભમાં રહેલો મહિમ
વધસ્તંભ પાસ રાખ મને, પ્રિય પ્રભુ ઈસુ;
જ્યાં શુદ્ધ કરનાર ધાર વહે છે તારણ કરવા સૌનું.
ટેક: થંભની માંય, થંભની માંય, હું હરખાઉં સદા;
જ્યાં લગ મુજ આત્મા પહોંચે, મોત પાર સ્વર્ગી દેશમાં.
હતો ધ્રૂજતો થંભની પાસ, પ્રભુ મને મળ્યો;
મુજ પર પ્રેમ રાખીને ખાસ, મને તેં સ્વીકાર્યો.
દેવના હલવાન, થંભની વાત મને તું સંભરાવજે;
રોજ તેની છાયા તળે મને તું ચલાવજે.