358: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 9: Line 9:
|
|
|પ્રભાતે દિલાસો, સાંજે મારું ગીત, તે મુજ આશા, વિશ્રામ ને તમામ.  
|પ્રભાતે દિલાસો, સાંજે મારું ગીત, તે મુજ આશા, વિશ્રામ ને તમામ.  
|-
|૨
|રે કહેજે, પ્રિય ભરવાડ, ક્યાં ઘેટાંની સુંગ, તું દર્શાવ છે તારો પ્રેમ?
|-
|
|કે મિષ્ટ પ્રીતિભોજન ને પામું ઉમંગ; મોતના ખાડામાં કષ્ટ પામું કેમ?
|-
|૩
|રે તુજથી દૂર રહીને કેમ ભોગવું હું ત્રાસ, ને ભૂખનો સંભળાવું પોકાર?
|-
|મુજ આંસુ જોઈ શત્રુ હર્ખાય ચોપાસ, અને મારે ક્રૂર મે'ણાંનો માર.
|-
|૪.
|રે સિયોનની પુત્રી, તું કહે મને કહે, શું જોયું ઇસ્રાએલનું અજવાળ?
|-
|
|તુજ તુંબુની માંય પ્રભુ રહ્યો ક્યારે? ને ટોળું દોરી ક્યાં ગયો હાલ?
|૫.
|તે દષિત કરે તો આકાશવાશી જણ, હજારો જૂથ પામે આનંદ;
|-
|
|તેના શબ્દની રાહ જુએ દૂતો અગાણ, અને સ્વરથી થાય સૃષ્ટિ પ્રસન્ન.
|૬.
|પ્રિય ભરવાડ, બોલાવ તો હું તરત આવું!, મુજ યાદ છે તુજ વાણી મધુર!
|-
|મારો સ્વીકાર કર, મારો રખેવાળ તું, સદાકાળ સ્તવિશ તારી હજૂર!
|}
|}



Revision as of 00:39, 5 January 2014

૩૫૮ - આશિષની વૃષ્ટિ

૩૫૮ - આત્માનો પ્રીતમ
રે જેના મેળાપથી મુજ દિલ છે હર્ષિત, ને શોકમાં યાદ આવે જેનું નામ;
પ્રભાતે દિલાસો, સાંજે મારું ગીત, તે મુજ આશા, વિશ્રામ ને તમામ.
રે કહેજે, પ્રિય ભરવાડ, ક્યાં ઘેટાંની સુંગ, તું દર્શાવ છે તારો પ્રેમ?
કે મિષ્ટ પ્રીતિભોજન ને પામું ઉમંગ; મોતના ખાડામાં કષ્ટ પામું કેમ?
રે તુજથી દૂર રહીને કેમ ભોગવું હું ત્રાસ, ને ભૂખનો સંભળાવું પોકાર?
મુજ આંસુ જોઈ શત્રુ હર્ખાય ચોપાસ, અને મારે ક્રૂર મે'ણાંનો માર.
૪. રે સિયોનની પુત્રી, તું કહે મને કહે, શું જોયું ઇસ્રાએલનું અજવાળ?
તુજ તુંબુની માંય પ્રભુ રહ્યો ક્યારે? ને ટોળું દોરી ક્યાં ગયો હાલ? ૫. તે દષિત કરે તો આકાશવાશી જણ, હજારો જૂથ પામે આનંદ;
તેના શબ્દની રાહ જુએ દૂતો અગાણ, અને સ્વરથી થાય સૃષ્ટિ પ્રસન્ન. ૬. પ્રિય ભરવાડ, બોલાવ તો હું તરત આવું!, મુજ યાદ છે તુજ વાણી મધુર!
મારો સ્વીકાર કર, મારો રખેવાળ તું, સદાકાળ સ્તવિશ તારી હજૂર!

Phonetic English

358 - Aashishani Vrashti
1 "Aashishani vrashti thashe," vachan prabhunun chhe khaas;
Aanandi vela aavashe, traataathi amo paas.
Tek: Vrashti thashe, eni chhe bahu jaroor:
Chhaantaathi trapti nahi thashe, de amane vrashti bharapoor.
2 "Aashishani vrashti thashe," thava sajeevan kaaj;
Sahu jagyaao bheenji jashe, thashe vrashtino avaaj.
3 "Aashishani vrashti thashe," aave amaara par;
Jethi sukaayanun jashe, vachan aa poorun kar.
4 Aashishani vrashti aave, amaara par atul,
Jyaare tane nami bhaave kareeye paapo kabool.

Media