358: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
 
(20 intermediate revisions by 4 users not shown)
Line 1: Line 1:
== ૩૫૮ - આશિષની વૃષ્ટિ ==
== Gujarati ==


{|
{|
|+૩૫૮ - આશિષની વૃષ્ટિ
|+૩૫૮ - આત્માનો પ્રીતમ
|-
|-
|૧
|૧
|"આશિષની વૃષ્ટિ થશે," વચન પ્રભુનું છે ખાસ;
|રે જેના મેળાપથી મુજ દિલ છે હર્ષિત, ને શોકમાં યાદ આવે જેનું નામ;
|-
|-
|
|
|આનંદી વેળા આવશે, ત્રાતાથી અમો પાસ.
|પ્રભાતે દિલાસો, સાંજે મારું ગીત, તે મુજ આશા, વિશ્રામ ને તમામ.  
|-
|૨
|રે કહેજે, પ્રિય ભરવાડ, ક્યાં ઘેટાંની સુંગ, તું દર્શાવ છે તારો પ્રેમ?
|-
|-
|
|
|કે મિષ્ટ પ્રીતિભોજન ને પામું ઉમંગ; મોતના ખાડામાં કષ્ટ પામું કેમ?
|-
|-
|ટેક:
|
|વૃષ્ટિ થશે, એની છે બહુ જરૂર:
|રે તુજથી દૂર રહીને કેમ ભોગવું હું ત્રાસ, ને ભૂખનો સંભળાવું પોકાર?
|-
|
|છાંટાથી તૃપ્તિ નહિ થશે, દે અમને વૃષ્ટિ ભરપૂર.
|-
|-
|
|
|મુજ આંસુ જોઈ શત્રુ હર્ખાય ચોપાસ, અને મારે ક્રૂર મે'ણાંનો માર.
|-
|-
|૨ "
|૪.
|આશિષની વૃષ્ટિ થશે," થવા સજીવન કાજ;
|રે સિયોનની પુત્રી, તું કહે મને કહે, શું જોયું ઇસ્રાએલનું અજવાળ?
|-
|
|સહુ જગ્યાઓ ભીંજી જશે, થશે વૃષ્ટિનો અવાજ.
|-
|-
|
|
|તુજ તુંબુની માંય પ્રભુ રહ્યો ક્યારે? ને ટોળું દોરી ક્યાં ગયો હાલ?
|-
|-
|૩ "
|૫.
|આશિષની વૃષ્ટિ થશે," આવે અમારા પર;
|તે દૃષ્ટિ  કરે તો આકાશવાશી જણ, હજારો જૂથ પામે આનંદ;
|-
|-
|
|
|જેથી સુકાયણું જશે, વચન આ પૂરું કર.
|તેના શબ્દની રાહ જુએ દૂતો અગણ, અને સ્વરથી થાય સૃષ્ટિ પ્રસન્ન.
|-
|૬.
|પ્રિય ભરવાડ, બોલાવ તો હું તરત આવું!, મુજ યાદ છે તુજ વાણી મધુર!
|-
|-
|
|
|-
|મારો સ્વીકાર કર, મારો રખેવાળ તું, સદાકાળ સ્તવિશ તારી હજૂર!
|૪
|આશિષની વૃષ્ટિ આવે, અમારા પર અતુલ,
|-
|
|જ્યારે તને નમી ભાવે કરીએ પાપો કબૂલ.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  
{|
{|
|+358 - Aashishani Vrashti
|+358 - Aatmano Pritam
 
|-
|-
|1
|1
|"Aashishani vrashti thashe," vachan prabhunun chhe khaas;
|Re jena medapthi muj dil che harsheet, ne shokma yaad aave jenu naam;
|-
|-
|
|
|Aanandi vela aavashe, traataathi amo paas.
|Prabhate dilaso, saaje maru geet, te muj aasha, vishram ne tamam.  
|-
|2
|Re kehje, priya bharvad, kya ghetani sung, tu darshav che taru prem?
|-
|-
|
|
|Ke misht pritibhojan ne pamu umang; motnu khadama kasht pamu kem?
|-
|-
|Tek:
|3
|Vrashti thashe, eni chhe bahu jaroor:
|Re tujthi door rahine kem bhogvu hu traas, ne bhukhno sambhdavu pokar?
|-
|-
|
|
|Chhaantaathi trapti nahi thashe, de amane vrashti bharapoor.
|Muj aasu joi shatru harkhay chopas, ane mare krur me'naano maar.
|-
|-
|
|4
|-
|Re siyonni putri tu kahe mane kahe, shu joyu israelnu ajvaal?
|2
|"Aashishani vrashti thashe," thava sajeevan kaaj;
|-
|-
|
|
|Sahu jagyaao bheenji jashe, thashe vrashtino avaaj.
|Tuj tumbuni maay prabhu rahyo kyaare? ne todu doori kya gayo haal?
|-
|-
|
|5
|-
|Te Dasheet kare toh aakashvasi jan, hajaro jooth paame anand;
|3
|"Aashishani vrashti thashe," aave amaara par;
|-
|
|Jethi sukaayanun jashe, vachan aa poorun kar.
|-
|-
|
|
|-
|Tena shabdni raah juvo dooto aagaan, ane svarthi thaay shrusti prasann.
|4
|-  
|Aashishani vrashti aave, amaara par atul,
|6
|Priya bharvaad, bolaav to hu tarat aavu!, muj yaad che tuj vaani madhur!
|-
|-
|
|
|Jyaare tane nami bhaave kareeye paapo kabool.
|Maro svikar kar, maro rakheval tu, sadakaal stavish tari hajur!
|}
|}
== Media ==
 
{{#widget:Html5mediaAudio|url={{filepath:C. Vanveer - Taedo re Tamare Dhvar - Bhag 4 - 12 - Re Jena Medapthi muj dil.mp3}}}}
==Image==
[[File:358 Re Jena Melapthi.jpg|400px]]
 
==Media - Hymn Tune : Beloved ( Davis )==
{{#widget:Html5mediaAudio|url={{filepath:Beloved ( Davis )  +.mp3}}}}
 
 
==Media - Hymn Tune : Beloved ( Davis ) - Sung By C.Vanveer==
{{#widget:Html5mediaAudio
|url={{filepath:358 Re Jena Melapthi_Cassette.mp3}}}}

Latest revision as of 10:53, 26 July 2021

Gujarati

૩૫૮ - આત્માનો પ્રીતમ
રે જેના મેળાપથી મુજ દિલ છે હર્ષિત, ને શોકમાં યાદ આવે જેનું નામ;
પ્રભાતે દિલાસો, સાંજે મારું ગીત, તે મુજ આશા, વિશ્રામ ને તમામ.
રે કહેજે, પ્રિય ભરવાડ, ક્યાં ઘેટાંની સુંગ, તું દર્શાવ છે તારો પ્રેમ?
કે મિષ્ટ પ્રીતિભોજન ને પામું ઉમંગ; મોતના ખાડામાં કષ્ટ પામું કેમ?
રે તુજથી દૂર રહીને કેમ ભોગવું હું ત્રાસ, ને ભૂખનો સંભળાવું પોકાર?
મુજ આંસુ જોઈ શત્રુ હર્ખાય ચોપાસ, અને મારે ક્રૂર મે'ણાંનો માર.
૪. રે સિયોનની પુત્રી, તું કહે મને કહે, શું જોયું ઇસ્રાએલનું અજવાળ?
તુજ તુંબુની માંય પ્રભુ રહ્યો ક્યારે? ને ટોળું દોરી ક્યાં ગયો હાલ?
૫. તે દૃષ્ટિ કરે તો આકાશવાશી જણ, હજારો જૂથ પામે આનંદ;
તેના શબ્દની રાહ જુએ દૂતો અગણ, અને સ્વરથી થાય સૃષ્ટિ પ્રસન્ન.
૬. પ્રિય ભરવાડ, બોલાવ તો હું તરત આવું!, મુજ યાદ છે તુજ વાણી મધુર!
મારો સ્વીકાર કર, મારો રખેવાળ તું, સદાકાળ સ્તવિશ તારી હજૂર!

Phonetic English

358 - Aatmano Pritam
1 Re jena medapthi muj dil che harsheet, ne shokma yaad aave jenu naam;
Prabhate dilaso, saaje maru geet, te muj aasha, vishram ne tamam.
2 Re kehje, priya bharvad, kya ghetani sung, tu darshav che taru prem?
Ke misht pritibhojan ne pamu umang; motnu khadama kasht pamu kem?
3 Re tujthi door rahine kem bhogvu hu traas, ne bhukhno sambhdavu pokar?
Muj aasu joi shatru harkhay chopas, ane mare krur me'naano maar.
4 Re siyonni putri tu kahe mane kahe, shu joyu israelnu ajvaal?
Tuj tumbuni maay prabhu rahyo kyaare? ne todu doori kya gayo haal?
5 Te Dasheet kare toh aakashvasi jan, hajaro jooth paame anand;
Tena shabdni raah juvo dooto aagaan, ane svarthi thaay shrusti prasann.
6 Priya bharvaad, bolaav to hu tarat aavu!, muj yaad che tuj vaani madhur!
Maro svikar kar, maro rakheval tu, sadakaal stavish tari hajur!

Image

Media - Hymn Tune : Beloved ( Davis )


Media - Hymn Tune : Beloved ( Davis ) - Sung By C.Vanveer