356: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 25: Line 25:
|-
|-
|
|
|સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર,
|સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર,
|-
|-
|
|
Line 33: Line 33:
|-
|-
|૩
|૩
|દિલગીતી, દુ:ખો ને આવે જે ત્રાસ,
|દિલગીરી, દુ:ખો ને આવે જે ત્રાસ,
|-
|-
|
|
Line 39: Line 39:
|-
|-
|
|
|તેમની સંગ આ વાર; ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર,
|તેમની સંગ ગાઉં આ વાર; ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર,
|-
|-
|
|
Line 50: Line 50:
|-
|-
|
|
|સુણ આ સ્વર મધુર મુજ દિલ ઠરશે;
|સુણી આ સ્વર મધુર મુજ દિલ ઠરશે;
|-
|-
|
|
|સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વહાર,
|સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર,
|-
|-
|
|
|ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.
|ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 15:36, 22 January 2017

૩૫૬ - તુજ પર વધુ પ્રેમ

૩૫૬ - તુજ પર વધુ પ્રેમ
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર, મુજ પ્યાર વધાર !
તુજ ચરણે નામું શીશ, સુણ મુજ પોકાર;
હું કરગરું આ વાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર,
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.
ક્ષણભંગુર સુખો મેં શોધ્યાં અપાર,
પણ તું મારો હવે થા સર્વાધાર;
સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર,
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.
દિલગીરી, દુ:ખો ને આવે જે ત્રાસ,
દેવના સૌ દૂતો તે છે હિતકર ખાસ;
તેમની સંગ ગાઉં આ વાર; ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર,
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.
મુજ છેલ્લા ઉદ્ગારો સ્તુત ઉચરશે,
સુણી આ સ્વર મધુર મુજ દિલ ઠરશે;
સુણ તું આ મુજ પોકાર, ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર વધાર,
ઓ ખ્રિસ્ત, મુજ પ્યાર, મુજ પ્યાર વધાર.

Phonetic English

356 - Tuj Par Vadhu Prem
1 O Khrist, muj pyaar vadhaar, muj pyaar vadhaar !
Tuj charane naamun sheesh, sun muj pokaar;
Hun karagarun aa vaar, o Khrist, muj pyaar vadhaar,
O Khrist, muj pyaar, muj pyaar vadhaar.
2 Kshanabhangur sukho men shodhyaan apaar,
Pan tun maaro have tha sarvaadhaar;
Sun tun aa muj pokaar, o Khrist, muj pyaar vahaar,
O Khrist, muj pyaar, muj pyaar vadhaar.
3 Dilageeti, dukho ne aave je traas,
Devana sau dooto te chhe hitakar khaas;
Temani sang aa vaar; o Khrist, muj pyaar vahaar,
O Khrist, muj pyaar, muj pyaar vadhaar.
4 Muj chhella udgaaro stut ucharashe,
Sun aa svar madhur muj dil tharashe;
Sun tun aa muj pokaar, o Khrist, muj pyaar vahaar,
O Khrist, muj pyaar, muj pyaar vadhaar.

Image

Media - Hymn Tune : More Love To Thee, O CHRIST