352

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૫૨ - પ્રીતિની સરીતા

૩૫૨ - પ્રીતિની સરીતા
ટેક: શી વહે સરિતા પ્રીતની, તે શુદ્ધિ કરે સહુ ચિત્તની.
સુંદર સ્વરથી વહેતી વહેતી, આવે નજીક પતિતની. શી.
પાપી, પીડિત, દુ:ખિત મનને આપે શાંતિ નિતની. શી.
છે સુખ કરતા એ શુભ સરિતા બધાં નિરાશ શ્રમિતની. શી.
શીતળ નિર્મળ છે જળ તેનું, તૃષા મટે તૃષિતની. શી.
જીવનજળ આ પીજો પાજો, મુક્તિ સધાશે પતિતની. શી.
હર્ષિત થાઓ સ્નાન કરીને, સ્તુતિકરો સહુ ખ્રિસ્તની. શી.

Phonetic English

352 - Preetini Sareeta
Tek: Shi vahe sarita preetani, te shuddhi kare sahu chittani.
1 Sundar svarathi vaheti vaheti, aave najeek patitani. Shi.
2 Paapi, peedit, dukhit manane aape shaanti nitani. Shi.
3 Chhe sukh karata e shubh sarita badhaan niraash shramitani. Shi.
4 Sheetala nirmal chhe jal tenun, trasha maate trashitani. Shi.
5 Jeevanajal aa peejo paajo, mukti sadhaashe patitani. Shi.
6 Harshit thaao snaan kareene, stutikaro sahu Khristani. Shi.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Khamaj