350: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૧ – પ્રભુનું સ્તોત્ર == {| |+૩૫૦ - આભારસ્તુતિ |- |૧ |પ્રભુ, સ્તુતિ કરું, ત...")
 
Line 1: Line 1:
== ૧ – પ્રભુનું સ્તોત્ર ==
== ૩૫૦ - આભારસ્તુતિ ==


{|
{|

Revision as of 07:06, 3 August 2013

૩૫૦ - આભારસ્તુતિ

૩૫૦ - આભારસ્તુતિ
પ્રભુ, સ્તુતિ કરું, તુજ નામ તણી,
પ્રભુ, ચિત્ત ધરું, તુજ કામ ભણે;
ઉપકાર કર્યા જ અપાર ધણી,
જય ખ્રિસ્ત સદા, જ્ય વંદન હો.
બહુ દામ દીધાં, પ્રભુ પ્રીત કરી,
અન્નપાન દીધાં, બહુ હેત કરી;
દુ:ખદર્દ બધાં મુજ દૂર કરી,
જય ખ્રિસ્ત સદા, જય વંદન હો.
મુજ પાપ બધાં, કંઈ માફ કરી,
સતપંથ દીધો, દયાદાન કરી;
તુજ બાળ કર્યો, મુજ ત્રાણ કરી,
જય ખ્રિસ્ત સદા, જય વંદન હો.