35

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૫ - સાંજની આશિષ

૩૫ - સાંજની આશિષ
૮, ૭ સ્વરો
"Saviour, breathe an evening blessing"
Tune: Evening Prayer
કર્તા : જેમ્સ એડમેસ્ટન, ૧૮૨૦
અનુ. : જે. એફ. સ્ટીલ
અમને સૂઈ જતાં પહેલાં, ત્રાતા, સાંજની આશિષ દે;
પાપ, ગરજ જાણી આવેલાં, તુજ પાસ ખરું તારણ છે.
આસપાસ ફરે ભય કરનારા, નાશનાં ઊડે તીર અધિક;
તારા દૂત ઘેરી લેનારા, તું પાસ રહે તો નથી બીક.
રાત છે ઘોર તથા અંધારી, તો પણ તને ઢાંકે નહિ;
જ્યાં જ્યાં રહે છે પ્રજા તારી, નિત છે તારી ચોક્સી તહીં.
આજ રાત નાશવંત જગત ત્યાગી, ઊંઘીએ મોતની કબરમાંય;
તો સવારે સ્વર્ગે જાગી, અમે પામીએ તેજ અક્ષય.

Phonetic English

35 - Saanjani Aashish
8, 7 Swaro
"Saviour, breathe and evening blessing"
Tune: Evening Prayer
Kartaa : James Aidmeston, 1820
Anu. : J. F. Steel
1 Amne sui jata pahela, traata, saanjani aashish de;
Paap, garaj jaani aavela, tuj paas kharu taaran che.
2 Aasapaas phare bhay karnaara, naashana ude tir adhik;
Taara doot gheri lenaara, tu paas rahe to nathi beek.
3 Raat che ghor tatha andhaari, to pan tane dhanke nahi;
Jyaa jyaa rahe che praja taari, nit che tari choksi tahin.
4 Aaj raat naashavant jagat tyaagi, unghiae motni kabaramaay;
To sawaare swarge jaagi, ame paamiae tej akshay.

Image

Hymn Tune : Evening prayer ( Stebbins ) - Sheet Music in Gujarati Notation

Sheet Music (Piano)

Media - Hymn Tune : Evening prayer (Stebbins)- Sung By Lerryson Wilson Christy

Media - Composition By : Mr. Robin Rathod