35: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
mNo edit summary
Line 91: Line 91:
|To sawaare swarge jaagi, ame paamiae taj akshay.
|To sawaare swarge jaagi, ame paamiae taj akshay.
|}
|}
==Image==
[[File:Guj35.JPG|500px]]

Revision as of 13:27, 16 December 2014

૩૫ - સાંજની આશિષ

૩૫ - સાંજની આશિષ
૮, ૭ સ્વરો
"Saviour, breathe and evening blessing"
Tune: Evening Prayer
કર્તા : જેમ્સ એડમેસ્ટન, ૧૮૨૦
અનુ. : જે. એફ. સ્ટીલ
અમને સૂઈ જતાં પહેલાં, ત્રાતા આંજની આશિષ દે;
પાપ, ગરજ જાણી આવેલાં, તુજ પાસ ખરું તારણ છે.
આસપાસ ફરે ભય કરનારા, નાશનાં ઊડે તીર અધિક;
તારા દૂત ઘેરી લેનારા, તું પાસ રહે તો નથી બીક.
રાત છે ઘોર તથા અંધારી, તો પણ તને ઢાંકે નહિ;
જ્યાં જ્યાં રહે છે પ્રજા તારી, નિત છે ચોક્સી નહીં.
આજ રાત આશવંત જગત ત્યાગી, ઊંઘીએ મોતની કબરમાંય;
તો સવારે સ્વર્ગે જાગી, અમે પામીએ તજ અક્ષય.


Phonetic English

35 - Saanjani Aashish
8, 7 Swaro
"Saviour, breathe and evening blessing"
Tune: Evening Prayer
Kartaa : James Aidmeston, 1820
Anu. : J. F. Steel
1 Amne sui jata pahela, traata aanajani aashish de;
Paap, garaj jaani aavela, tuj paas kharu taaran che.
2 Aasapaas phare bhay karnaara, nashana uude tir adhik;
Taara doot gheri lenaara, tu paas rahe to nathi beek.
3 Raat che ghor tatha andhaari, to pan tane thanke nahi;
Jyaa jyaa rahe che praja taari, nit che choksi nahi.
4 Aaj raat aashavant jagat tyaagi, uungiae motani kabaramaay;
To sawaare swarge jaagi, ame paamiae taj akshay.

Image