349

From Bhajan Sangrah
Revision as of 04:42, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૪૯ - પ્રેમ == {| |+૩૪૯ - પ્રેમ |- |૧ |પ્રેમના નામનાં, પ્રેમના કામનાં શી રી...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૪૯ - પ્રેમ

૩૪૯ - પ્રેમ
પ્રેમના નામનાં, પ્રેમના કામનાં શી રીતે કરું વખાણ?
છે દયાળુ, છે કૃપાળુ, નથી તેમાં ભૂંડું જાણ.
મનમાં દયા સદા પાળે, ઉરમાં કૃપા કરે વાસ;
મીઠા વિચાર સદા ઝાલે, નથી દૂષણ તેની પાસ.
દયા રાખે, ભલું તાકે, ભૂંડું ખમી રાખે ભાવ;
ધીરે ઘણું, ચાહે ઘણું, વળતી બોલે, "બધું, આવ."
બધા લોકને બંધું માની સદા ઈચ્છે સહુનું સુખ;
સહુને એક પિતાનાં જાણી ક્લે ફલેશીનાં ટાળે છે દુ:ખ.