349

From Bhajan Sangrah
Jump to navigation Jump to search

૩૪૯ - પ્રેમ

૩૪૯ - પ્રેમ
પ્રેમના નામનાં, પ્રેમના કામનાં શી રીતે કરું વખાણ?
છે દયાળુ, છે કૃપાળુ, નથી તેમાં ભૂંડું જાણ.
મનમાં દયા સદા પાળે, ઉરમાં કૃપા કરે વાસ;
મીઠા વિચાર સદા ઝાલે, નથી દૂષણ તેની પાસ.
દયા રાખે, ભલું તાકે, ભૂંડું ખમી રાખે ભાવ;
ધીરે ઘણું, ચાહે ઘણું, વળતી બોલે, "બધું, આવ."
બધા લોકને બંધું માની સદા ઈચ્છે સહુનું સુખ;
સહુને એક પિતાનાં જાણી ક્લે ફલેશીનાં ટાળે છે દુ:ખ.

Phonetic English

349 - Prem
1 Premana naamanaan, premana kaamanaan shi reete karun vakhaan?
Chhe dayaalu, chhe krapaalu, nathi temaan bhoondun jaan.
Manamaan daya sada paale, uramaan krapa kare vaas;
Meetha vichaar sada jhaale, nathi dooshan teni paas.
2 Daya raakhe, bhalun taake, bhoondun khami raakhe bhaav;
Dheere ghanun, chaahe ghanun, valati bole, "badhun, aav."
Badha lokane bandhun maani sada ichchhe sahunun sukh;
Sahune ek pitaanaan jaani kle phalesheenaan taale chhe dukh.