341: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ == {| |+૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ |- |૧ આવો, ઈસુ, જગના ...")
 
Line 4: Line 4:
|+૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ
|+૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ
|-
|-
|૧ આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું;
|૧
|આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું;
|-
|-
|
|
Line 11: Line 12:
|
|
|-
|-
|૨ સેવા કરતાં સંધું ત્યાગું, કશું ન રાખું મુજ કાજે;
|૨  
|સેવા કરતાં સંધું ત્યાગું, કશું ન રાખું મુજ કાજે;
|-
|-
|
|
Line 18: Line 20:
|
|
|-
|-
|૩ ઘટ ભીતરથી ખટપટ ટાળું, સેવા સાચી મન ધારું;
|૩
|ઘટ ભીતરથી ખટપટ ટાળું, સેવા સાચી મન ધારું;
|-
|-
|
|
Line 25: Line 28:
|
|
|-
|-
|૪ શુદ્ધ ભક્તિ આભૂષણ જાણી શાંતિ ધરું બહુ મન મારે;
|૪
|શુદ્ધ ભક્તિ આભૂષણ જાણી શાંતિ ધરું બહુ મન મારે;
|-
|-
|
|
Line 32: Line 36:
|
|
|-
|-
|૫ સહુ સંગે સત પ્રેમે ચાલું, પિતા તણું હું મન રાખું;
|૫
|સહુ સંગે સત પ્રેમે ચાલું, પિતા તણું હું મન રાખું;
|-
|-
|
|
Line 39: Line 44:
|
|
|-
|-
|૬ દાસો, આવી ઈસુ પાસે લેજો રૂડું મન માગી;
|૬
|દાસો, આવી ઈસુ પાસે લેજો રૂડું મન માગી;
|-
|-
|
|
|જગમાં તેનું માન વધારો, તે તમને દે નહિ ત્યાગી.
|જગમાં તેનું માન વધારો, તે તમને દે નહિ ત્યાગી.
|}
|}

Revision as of 04:00, 3 August 2013

૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ

૩૪૧ - વિશ્વાસયુકત ઠરાવ
આવો, ઈસુ, જગના રાજા, ભાવ કરીને મન આપું;
અતપથની જે રૂડી રીતો અંતર લઈ તે સહુ સ્થાપું.
સેવા કરતાં સંધું ત્યાગું, કશું ન રાખું મુજ કાજે;
સતપથ જીવન તુંમાં જાણી સેવ કરું હું મન સાજે.
ઘટ ભીતરથી ખટપટ ટાળું, સેવા સાચી મન ધારું;
ઈસુ દેખી શીશ નમાવું, હર્ખે અર્પું તન મારું.
શુદ્ધ ભક્તિ આભૂષણ જાણી શાંતિ ધરું બહુ મન મારે;
સહન કરીને સહુનું સાંખું, પ્રભુ બાળક છું જગ ધારે.
સહુ સંગે સત પ્રેમે ચાલું, પિતા તણું હું મન રાખું;
કે તે સાચો પૂર્ણ દયાળુ, હું પણ તેના ગુણ ભાખું.
દાસો, આવી ઈસુ પાસે લેજો રૂડું મન માગી;
જગમાં તેનું માન વધારો, તે તમને દે નહિ ત્યાગી.