339

From Bhajan Sangrah
Revision as of 03:56, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ ! == {| |+૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ !

૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ !
૧ શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ, ને જગના સૌ લોક નહીં ?
ના, હરેક માટ છે વધસ્તંભ, મુજ માટ પણ છે સહી.
૨ સ્વાર્પણરૂપ વધસ્તંભ ઊંચકીશ, મરણ આવતાં લગણ;
બાદ હું મુજ તાજ પે'રવ જઈશ, તે તાજ પ્રભુચરણ.
૩ સ્ફટિક ફરસબંધી પરે ખ્રિસ્તના ઘાયલ પગ પાસ,
ઉતારીશ તાજ હું તે વારે, નામ તેનું સ્તવીશ ખાસ.