339: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ ! == {| |+૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ...")
 
 
(12 intermediate revisions by 5 users not shown)
Line 4: Line 4:
|+૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ !
|+૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ !
|-
|-
|૧ શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ, ને જગના સૌ લોક નહીં ?
|૧
|શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ, ને જગના સૌ લોક નહીં ?
|-
|-
|
|
Line 11: Line 12:
|
|
|-
|-
|૨ સ્વાર્પણરૂપ વધસ્તંભ ઊંચકીશ, મરણ આવતાં લગણ;
|૨
|સ્વાર્પણરૂપ વધસ્તંભ ઊંચકીશ, મરણ આવતાં લગણ;
|-
|-
|
|
|બાદ હું મુજ તાજ પે'રવ જઈશ, તે તાજ પ્રભુચરણ.
|બાદ હું મુજ તાજ પે'રવા જઈશ, તે તાજ પ્રભુચરણ.
|-
|-
|
|
|-
|-
|૩ સ્ફટિક ફરસબંધી પરે ખ્રિસ્તના ઘાયલ પગ પાસ,
|૩
|સ્ફટિક ફરસબંધી પરે ખ્રિસ્તના ઘાયલ પગ પાસ,
|-
|-
|
|
|ઉતારીશ તાજ હું તે વારે, નામ તેનું સ્તવીશ ખાસ.
|ઉતારીશ તાજ હું તે વારે, નામ તેનું સ્તવીશ ખાસ.
|}
|}
== Phonetic English ==
{|
|+339 - Shu Khrist Ekalo Le Vadhastambh !
|-
|
|-
|1
|Shu Khrist ekalo le vadhastambh, ne jagana sau lok nahi ?
|-
|
|Na, harek maat chhe vadhastambh, muj maat pan chhe sahi.
|-
|
|-
|2
|Svaarpanaroop vadhastambh oonchakeesh, maran aavataa lagan;
|-
|
|Baad hu muj taaj pe'rvaa jaeesh, te taaj prabhucharan.
|-
|
|-
|3
|Sphatik pharasabandhi pare Khristanaa ghaayal pag paas,
|-
|
|Utaareesh taaj hu te vaare, naam tenu staveesh khaas.
|}
==Image==
[[File:Guj339.JPG|500px]]
==Media - Hymn Tune : Maitland By Nelson Christian ( CTM )==
{{#widget:Html5mediaAudio|url={{Filepath:339.mp3}}}}
==Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Todi ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:339 Shu Khrist Eklo le Vadhastambh_Johnson Mama_.mp3}}}}
==Media - Composition By : Late Mr. ManuBhai Rathod==
{{#widget:Html5mediaAudio|url={{filepath:339 Shu Khrist Eklo le Vadhastambh_Manu Bhai.mp3}}}}

Latest revision as of 09:57, 23 September 2022

૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ !

૩૩૯ - શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ !
શું ખ્રિસ્ત એકલો લે વધસ્તંભ, ને જગના સૌ લોક નહીં ?
ના, હરેક માટ છે વધસ્તંભ, મુજ માટ પણ છે સહી.
સ્વાર્પણરૂપ વધસ્તંભ ઊંચકીશ, મરણ આવતાં લગણ;
બાદ હું મુજ તાજ પે'રવા જઈશ, તે તાજ પ્રભુચરણ.
સ્ફટિક ફરસબંધી પરે ખ્રિસ્તના ઘાયલ પગ પાસ,
ઉતારીશ તાજ હું તે વારે, નામ તેનું સ્તવીશ ખાસ.

Phonetic English

339 - Shu Khrist Ekalo Le Vadhastambh !
1 Shu Khrist ekalo le vadhastambh, ne jagana sau lok nahi ?
Na, harek maat chhe vadhastambh, muj maat pan chhe sahi.
2 Svaarpanaroop vadhastambh oonchakeesh, maran aavataa lagan;
Baad hu muj taaj pe'rvaa jaeesh, te taaj prabhucharan.
3 Sphatik pharasabandhi pare Khristanaa ghaayal pag paas,
Utaareesh taaj hu te vaare, naam tenu staveesh khaas.

Image

Media - Hymn Tune : Maitland By Nelson Christian ( CTM )

Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Todi

Media - Composition By : Late Mr. ManuBhai Rathod