338

From Bhajan Sangrah
Revision as of 03:47, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૧ – પ્રભુનું સ્તોત્ર == {| |+૩૩૮ - જ્યાં પ્રભુ દોરે ત્યાં હું જઈશ |- |૧ |મ...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

૧ – પ્રભુનું સ્તોત્ર

૩૩૮ - જ્યાં પ્રભુ દોરે ત્યાં હું જઈશ
મુજ ત્રાતા મને બોલાવે ( (૩)
"સ્તંભ ઊંચકીને મારી પાછળ આવ."
ટેક: જ્યાં તે દોરે, પાછળ જઈશ,
તેની સાથે સંત સુધી જઈશ.
ગેથસેમાનેમાં પણ જઈશ, ( (૩)
તેની સાથે સંત સુધી જઈશ.
ન્યાયાસન આગળ પણ જઈશ, (૩)
તેની સાથે અંત સુર્ધા જઈશ.
તે આપશે કૃપા ને ગૌરવ, (૩)
મારી સાથે અંત સુધી જશે.