335

From Bhajan Sangrah
Revision as of 03:36, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== v == {| |+૩૩૫ - હે દેવ, મારી સાથે બોલ |- |૧ |દેવ, મને કહે કે હું બોલું, ને તારો...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)
Jump to navigation Jump to search

v

૩૩૫ - હે દેવ, મારી સાથે બોલ
દેવ, મને કહે કે હું બોલું, ને તારો સાદ ઓળખે બીજા;
જેમ તેં શોધી તેમ હું શોધું તારી ભૂલી જનાર પ્રજા.
દોરજે મને કે હું દોરું પાપી લોકોને તારી ગમ;
મને ખવાડ કે હું આપું ભૂક્યા લોકોને સ્વર્ગી અન્ન.
મને શીખવ કે શીખવું હું વાત તારી અતિ મૂલ્યવાન;
હે પ્રભુ, જ્યારે હું બોલું, તેથી બદલાવજે ઘણાં મન.
તુજ મધુર શાંતિ મુજને આપ કે બીજાને હું શાંતિ દઉં;
ને તારાં મીઠાં વચન આપ કે નિર્ગતને વેળાસર કહું.
જ્યારે હું જોઉં તારું મુખ, ભાગ લઉં તુજ મહિમામાં,
ત્યાં લગ તું મને વાપરજે, ચાહે તું જેમ, જ્યારે ને જ્યાં.