333: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
No edit summary
Line 97: Line 97:
==Image==
==Image==
[[File:Guj333.JPG|500px]]
[[File:Guj333.JPG|500px]]


==Media ==
==Media ==
{{#widget:Html5mediaAudio|url={{filepath:333 He Prabhu Tu Muj Jivan Le.mp3}}}}
{{#widget:Html5mediaAudio|url={{filepath:333 He Prabhu Tu Muj Jivan Le.mp3}}}}

Revision as of 10:33, 29 March 2016

૩૩૩ - પ્રભુ માટે સ્વાર્પણ

૩૩૩ - પ્રભુ માટે સ્વાર્પણ
હે પ્રભુ, તું મજ જીવન લે, સમર્પિત કરું છું,
જીવનના મજ દિન મહીં તુજ સેવ કરું હું;
વાપર મારા હાથ, પ્રભુ, સર્વદા તુજ કામે,
ને મજ પાય સંદેશ લઈ પળશે સહુ ઠામે.
ભૂપ તણાં ગાવા સ્ત્વનો મજને સ્વર દેજે,
ને વદવા વચનો તારાં મજને બળ દેજે;
લે, મજ સોનું ને રુપું, અર્પું મન ભાવે,
દામ વડે, મજ જ્ઞાન વડે, મહિમા તુજ થાએ.
લે, મજ ઈચ્છા વાપર તું તુજ કાર્ય જ સારુ,
લે, મજ હ્રદય ને કર ત્યાં રાજ્યાસન તારું;
લે મજ પ્રેમ, પ્રભુ, તુજને અર્પિત કરું છું,
ને મજને પણ વાપરજે, તુજ સેવક હું છું.


Phonetic English

333 - Prabhu Maate Svaarpan
1 He prabhu, tun maj jeevan le, samarpit karun chhun,
Jeevanana maj din maheen tuj sev karun hun;
Vaapar maara haath, prabhu, sarvada tuj kaame,
Ne maj paay sandesh lai palashe sahu thaame.
2 Bhoop tanaan gaava stvano majane svar deje,
Ne vadava vachano taaraan majane bal deje;
Le, maj sonun ne rupun, arpun man bhaave,
Daam vade, maj gyaan vade, mahima tuj thaae.
3 Le, maj ichchha vaapar tun tuj kaary ja saaru,
Le, maj hraday ne kar tyaan raajyaasan taarun;
Le maj prem, prabhu, tujane arpit karun chhun,
Ne majane pan vaaparaje, tuj sevak hun chhun.

Image


Media