331

From Bhajan Sangrah
Revision as of 10:45, 10 August 2016 by LerrysonChristy (talk | contribs)
Jump to navigation Jump to search

૩૩૧ - પ્રભુને સર્વસ્વાર્પણ

૩૩૧ - પ્રભુને સર્વસ્વાર્પણ
મુજ જીવન લે, મજ જીવન લે, સમર્પિત કરું, મજ જીવન લે;
મજ જીવનમાં નિશદિન નકી તુજ સેવ કરું મન ભાવ થકી.
મજ વાપર હાથ દરેક પળે, કરવા તુજ કામ પ્રત્યેક સ્થળે;
મજ પાય અતુલ હર્ષિત થઈ પળશે સર્વ ઠામ સંદેશ લઈ.
કરવા મજ ભૂપ તણાં સ્તવનો મજને સ્વર આપ મધુર ઘણો
વદવા તુજ સુવચનો જનને બળ, હિંમત પુષ્કળ દે મજને.
પ્રભુ, લે, મા દામ અર્પું જ તને તુજ સેવ અર્થે ધરું છું ચરણે;
મજ દામ વડે, મજ જ્ઞાન વડે, તુજ નામ તણો મહિમાય વધે.
પ્રભુ, લે, મહ પ્રેમ અર્પું જ તને, મનભાવ થકી ધરું છું ચરણે;
તુજ કાજ મને પણ વાપરજે: તુજ સ્વક સાથ સદાય થજે.

Phonetic English

331 - Prabhune Sarvasvaarpan
1 Muj jeevan le, maj jeevan le, samarpit karun, maj jeevan le;
Maj jeevanamaan nishadin naki tuj sev karun man bhaav thaki.
2 Maj vaapar haath darek pale, karava tuj kaam pratyek sthale;
Maj paay atul harshit thai palashe sarv thaam sandesh lai.
3 Karava maj bhoop tanaan stavano majane svar aap madhur ghano
Vadava tuj suvachano janane bal, hinmat pushkal de majane.
4 Prabhu, le, ma daam arpun ja tane tuj sev arthe dharun chhun charane;
Maj daam vade, maj gyaan vade, tuj naam tano mahimaay vadhe.
5 Prabhu, le, mah prem arpun ja tane, manabhaav thaki dharun chhun charane;
Tuj kaaj mane pan vaaparaje: tuj svak saath sadaay thaje.

Image


Media - Traditional Tune


Media - Composition By : Late Mr. ManuBhai Rathod


Media - Composition By : Late Mr. Johnson Daniel