33: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
Line 22: Line 22:
|-
|-
|૨
|૨
|ટૂંક છેઆયષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લસ;
|ટૂંક છે આયુષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લસ;
|-
|-
|
|
|ચારોગમ સહુમાંવિકાર થાય છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !;
|ચારોગમ સહુ માં વિકાર થાય છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !;
|-
|-
|૩
|૩
|તું આવી જાય તેથી હું ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ થાઉં;
|તું આવી જાય તેથી હું ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ્ન થાઉં;
|-
|-
|
|
Line 34: Line 34:
|-
|-
|૪
|૪
|મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવસિંગધુપાર, તું સાથ હો તો જ જવાય;
|મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવ સિંધુ પાર, તું સાથ હો તો જ જવાય;
|-
|-
|
|
|તુજ વિનાકોણ થાય ગુરુ? આશરોદે; દુ:ખસુખમાં, હેત્રાતા, મુજ સાથે રહે!
|તુજ વિના કોણ થાય ગુરુ? આશરો દે; દુ:ખસુખમાં, હે ત્રાતા, મુજ સાથે રહે!
|-
|-
|૫
|૫
|તું આશિષદે, ન લાગે રિપુત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કદવાશ;
|તું આશિષ દે, ન લાગે રિપુ ત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કડવાશ;
|-
|-
|
|
Line 46: Line 46:
|-
|-
|૬
|૬
|મોતાાવ્યું પાસ, તુજસ્તંભની યાદ કરાવ; થૈ અંધારમાંનૂર આકાશ માર્ગે ચલાવ;
|મોત આવ્યું પાસ, તુજસ્તંભની યાદ કરાવ; થૈ અંધાર માં નૂર આકાશ માર્ગે ચલાવ;
|-
|-
|
|
|ફાટ્યો સ્વર્ગેપોહ, જગમાયા નાસે છે;  મુજ જીવતાં મરતાં, પ્રભુ, સાથે રહે.
|ફાટ્યો સ્વર્ગેપોહ, જગ માયા નાસે છે;  મુજ જીવતાં મરતાં, પ્રભુ, સાથે રહે.
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 17:17, 19 September 2016

૩૩ - મુજ સાથે રહે

૩૩ - મુજ સાથે રહે
૧૦ સ્વરો "Abide with me"
Tune: Eventide
કર્તા: હેન્રી. એફ. લા ઇટ
અનુ. : રોબર્ટ મન્ટગમરી
મુજ સાથે રહે! કે સાંજતો પડી છે; અંધારું થાય છે; પ્રભુ, સાથે રહે!
અવર ના સહાય, દિલાસો કો ન દે; તું અસહાયનો સા'ય; મુજ સાથે રહે !
ટૂંક છે આયુષ, મર્યાદા આવી પાસ; દુનિયાઈ મોજથી નથી આજ ઉલ્લસ;
ચારોગમ સહુ માં વિકાર થાય છે; હે પ્રભુ નિર્વિકાર, મુજ સાથે રહે !;
તું આવી જાય તેથી હું ન ધરાઉં; પણ પ્રેમથી આવી રહે તો મગ્ન થાઉં;
વાટસરૂ નહિ, પણ વસનારની પેઠે; કાયમ નો વાસો કર મુજ સાથે રહે!;
મુજથી એક પળ તુંજ વિના ન ટકાય; ભવ સિંધુ પાર, તું સાથ હો તો જ જવાય;
તુજ વિના કોણ થાય ગુરુ? આશરો દે; દુ:ખસુખમાં, હે ત્રાતા, મુજ સાથે રહે!
તું આશિષ દે, ન લાગે રિપુ ત્રાસ; ન દુ:ખમાં ભાર, ન આંસુમાં કડવાશ;
નથી કાળડંખ માંઝેર, કે ઘોરનો જે; નિત મને જય, જો, તું મુજ સાથે રહે!
મોત આવ્યું પાસ, તુજસ્તંભની યાદ કરાવ; થૈ અંધાર માં નૂર આકાશ માર્ગે ચલાવ;
ફાટ્યો સ્વર્ગેપોહ, જગ માયા નાસે છે; મુજ જીવતાં મરતાં, પ્રભુ, સાથે રહે.

Phonetic English

33 - Muj Saathe Rahe
10 Swaro "Abide with me"
Tune: Eventide
Kartaa: Henri. F. Light
Anu. : Robert Mantagamari
1 Muj saathe rahe! Ke saanjato padi che; andhaaru thaay che; prabhu, saathe rahe!
Avar na sahaay, dilaaso ko na de; tu asahaayno saa'y; muj saathe rahe !
2 Tunk cheaayash, maryaada aavi paas; duniyaai mojathi nathi aaj ullas;
Chaarogam sahumavikaar thaay che; he prabhu nirvikaar, muj saathe rahe !;
3 Tu aavi jaay tethi hoon a dharaau; pan premthi aavi rahe to mag thaau;
Vaatasaru nahi, pan vasanaarni pethe; kaayam no vaaso kar muj saathe rahe!;
4 Mujthi aek pad tuj vina na takaay; bhavasingadhupaar, tu saath ho toj javaay;
Tuj vinakon thaay guru? Aashrode; dukhsukhama, hetraata, muj saathe rahe!
5 Tu aashishde, na laage riputraas; na dukhma bhaar, na aansuma kadavaas;
Nathi kaadadankh majher, ke ghorano je; nit mane jay, jo, tu muj saathe rahe!
6 Motaavyu paas, tujstambhni yaad karaav; thai andhaarmanoor aakaash maarge chalaav;
Faadyo swargepoh, jagamaaya nase che; muj jeevata marata, prabhu, saathe rahe.

Image

Media

Media - Hymn Tune : Eventide