327

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૨૭ - દે વરદાન, દયાળુ

૩૨૭ - દે વરદાન, દયાળુ
ટેક: દે એવું વરદાન, દયાળુ (૨)
કે જન્મભર હું તારો થાઉં બાળક રમ્ય નહાન.
જેમાં તારું થાયે માન, દયાળુ,
જે તને રુચે તે કરાવવાની દે ઈચ્છા, દે જ્ઞાન;
પ્રીતિ નીતિનું સ્થાન, દયાળુ,
તુજ આત્મા લાવી નજીક કરી દો,
મજને સૌખ્ય નિધાન.
પ્રેમને ન પરિમાણ, તારા તે,
તે પ્રેમે તુજ-મજ આત્માનો પૂરણ આશ્રય જાણ.
મજને કરે છે સમાન, નિરંતર,
એ અધિકાધિક મને નજદીક લાવે;
ધન્ય તુજ વિધાન.

Phonetic English

327 - De Varadaan, Dayaalu
Tek: De evu varadaan, dayaalu (2)
Ke janmabhar hu taaro thaau baalak ramy nahaan.
1 Jemaa taaru thaaye maan, dayaalu,
Je tane ruche te karaavavaani de ichchha, de gyaan;
Preeti neetinu sthaan, dayaalu,
Tuj aatma laavi najeek kari do,
Majane saukhya nidhaan.
2 Premne na parimaan, taara te,
Te preme tuj-maj aatmaano pooran aashray jaan.
Majane kare chhe samaan, nirantar,
E adhikaadhik mane najadeek laave;
Dhanya tuj vidhaan.

Image

Media - Composition By : Late Mr. ManuBhai Rathod , Raag : Bhairavi