323

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
The printable version is no longer supported and may have rendering errors. Please update your browser bookmarks and please use the default browser print function instead.

૩૨૩ - અથાગ દયા

૩૨૩ - અથાગ દયા
ઊંડી દયા ! શું મુજ પર ? મુજ સમ મુખ્ય પાપી પર ?
પ્રભુનો શું ભારે કોપ મારા પરથી થાય અલોપ ?
મેં તોડયા પ્રભુના નેમ, ગણકાર્યો નહિ તેનો પ્રેમ;
સુણ્યો નહિ તેનો પોકાર, દુભાવ્યો હજારો વાર.
હાલ પસ્તાવિક દે તું મન, પાપ માટે કરું રુદન;
આડાઈ કેરો ત્યાગ કરું, ઈસુ પર વિશ્વાસ ધરું.
તારનાર ઊભો છે મુજ માટ, ઘાવાળા પ્રસારે હાથ;
ખાતરી થઈ પ્રભુ છે પ્રીત, ઈસુ રડે, ચાહે નિત.
મારા તારનાર, તારું ઉર દયા વડે છે ભરપૂર;
સાંભળ પ્રાર્થ, કર અંગીકાર, ને પાપો ભૂંસ બેસુમાર.

Phonetic English

323 - Athaag Daya
1 Oondi daya ! Shu muj par ? Muj sam mukhy paapi par ?
Prabhuno shu bhaare kop maara parathi thaay alop ?
2 Me todaya prabhuna nem, ganakaaryo nahi teno prem;
Sunyo nahi teno pokaar, dubhaavyo hajaaro vaar.
3 Haal pastaavik de tu man, paap maate karu rudan;
Aadaai kero tyaag karu, Isu par vishvaas dharun.
4 Taaranaar oobho chhe muj maat, ghaavaala prasaare haath;
Khaatari thai prabhu chhe preet, Isu rade, chaahe nit.
5 Maara taaranaar, taaru ur daya vade che bharapoor;
Saambhal praarth, kar angeekaar, ne paapo bhoons besumaar.

Image

Media - Hymn Tune : Pleyel

Media - Hymn Tune : Pleyel - Sung By C.Vanveer

Media - Hymn Tune : Seymour