319: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
(Created page with "== ૩૧૯ - જીવન કરતાં અધિક તારનાર == {| |+૩૧૯ - જીવન કરતાં અધિક તારનાર |- |૧ |જી...")
 
 
(6 intermediate revisions by 4 users not shown)
Line 8: Line 8:
|-
|-
|
|
|તારા રક્તની ધો મને; તુજ પાસ સદા, સદા રાખ મને.
|તારા રક્તથી ધો મને; તુજ પાસ સદા, સદા રાખ મને.
|-
|-
|
|
Line 24: Line 24:
|-
|-
|
|
|તુજ રાખું મુજ આધાર, ન થાઉં કદી, કદી ભટકનાર.
|તુજ પર રાખું મુજ આધાર, ન થાઉં કદી, કદી ભટકનાર.
|-
|-
|
|
Line 34: Line 34:
|ત્યારે કરીશ પૂર્ણ પ્રીત, પો'ચું સુંદર, સુંદર સ્વર્ગ ખચીત.
|ત્યારે કરીશ પૂર્ણ પ્રીત, પો'ચું સુંદર, સુંદર સ્વર્ગ ખચીત.
|}
|}
== Phonetic English ==
{|
|+319 - Jeevan Kartaa Adhik Taaranaar
|-
|
|-
|1
|Jeev kartaa adhik taaranaar, taari paase, paase chhu re'naar;
|-
|
|Taara raktathi dho mane; tuj paas sada, sada raakh mane.
|-
|
|-
|Tek:
|Darek din, darek pal, aap taaru shuddh karanaar bal;
|-
|
|Taara komal prem vade taari paase, paase raakh mane.
|-
|
|-
|2
|Prabhu, aa phaani jagamaa, mane halave, halave dori ja;
|-
|
|Tuj par raakhu muj aadhaar, na thaau kadi, kadi bhatakanaar.
|-
|
|-
|3
|Maaro prem adhik vadhaar, jyaa lag kshanik, kshanik jeev re'naar,
|-
|
|Tyaare kareesh poorn preet, po'chu sundar, sundar svarg khacheet.
|}
==Image==
[[File:Guj319.JPG|500px]]
==Media - Hymn Tune : Savior, More Than Life - Sung By Lerryson Christy==
{{#widget:Html5mediaAudio|url={{filepath:319 Lerry.mp3}}}}

Latest revision as of 12:43, 14 June 2020

૩૧૯ - જીવન કરતાં અધિક તારનાર

૩૧૯ - જીવન કરતાં અધિક તારનાર
જીવ કરતાં અધિક તારનાર, તારી પાસે, પાસે છું રે'નાર;
તારા રક્તથી ધો મને; તુજ પાસ સદા, સદા રાખ મને.
ટેક: દરેક દિન, દરેક પળ, આપ તારું શુદ્ધ કરનાર બળ;
તારા કોમળ પ્રેમ વડે તારી પાસે, પાસે રાખ મને.
પ્રભુ, આ ફાની જગમાં, મને હળવે, હળવે દોરી જા;
તુજ પર રાખું મુજ આધાર, ન થાઉં કદી, કદી ભટકનાર.
મારો પ્રેમ અધિક વધાર, જ્યાં લગ ક્ષણિક, ક્ષણિક જીવ રે'નાર,
ત્યારે કરીશ પૂર્ણ પ્રીત, પો'ચું સુંદર, સુંદર સ્વર્ગ ખચીત.

Phonetic English

319 - Jeevan Kartaa Adhik Taaranaar
1 Jeev kartaa adhik taaranaar, taari paase, paase chhu re'naar;
Taara raktathi dho mane; tuj paas sada, sada raakh mane.
Tek: Darek din, darek pal, aap taaru shuddh karanaar bal;
Taara komal prem vade taari paase, paase raakh mane.
2 Prabhu, aa phaani jagamaa, mane halave, halave dori ja;
Tuj par raakhu muj aadhaar, na thaau kadi, kadi bhatakanaar.
3 Maaro prem adhik vadhaar, jyaa lag kshanik, kshanik jeev re'naar,
Tyaare kareesh poorn preet, po'chu sundar, sundar svarg khacheet.

Image

Media - Hymn Tune : Savior, More Than Life - Sung By Lerryson Christy