૩૧૪ - પ્રભુ, પાણી આપ

૩૧૪ - પ્રભુ, પાણી આપ
(પ્રકટીકરણ ૨૨:૧૭ ના સંબંધમાં આપણો જવાબ)
(पाणी द्या पाणी - એ મરાાઠી ભજનનું ભાષાંતર)
ટેક: પાણી આપ, પ્રભુ, તૃષિત છું, પાણી આપ મને.
ન કો નદીનું, ન કો કૂવાનું જોઈએ જળ મુજને.
એવું દે કે તૃષા ન લાગે પીતાં જે ફરીને.
સર્વ જળાશય જોઈ આવ્યો, થાક્યો છું ભમીને.
પ્રભુ ઈસુ, તવ જય જય હોજો, તૃપ્તિ તુજ ચરણે.
તરસનિવારક, જીવનદાયક પ્રભુ વિણ નથી ભુવને.

Phonetic English

314 - Prabhu, Paani Aap
(Prakatikaran 22:17 Na Sambandhamaa Aapano Javaab)
(Paani Gha Paani - E Marathi Bhajananu Bhaashaantar)
Tek: Paani aap, prabhu, trushit chhu, paani aap mane.
1 Na ko nadinu, na ko koovaanu joeeye jal mujane.
2 Evu de ke trusha na laage peetaa je pharine.
3 Sarv jalaashay joi aavyo, thaakyo chhu bhamine.
4 Prabhu Isu, tav jay jay hojo, trupti tuj charane.
5 Tarasnivaarak, jeevandaayak prabhu vin nathi bhuvane.

Image

 

Media - Traditional Tune


Media - Composition By : Late Mr. Johnson Daniel , Raag : Bageshree