313

Revision as of 00:52, 3 August 2013 by 117.220.201.146 (talk) (Created page with "== ૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો == {| |+૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો |- |ટેક: |મનમાં...")
(diff) ← Older revision | Latest revision (diff) | Newer revision → (diff)

૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો

૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો
ટેક: મનમાં દીપ જલાવો, પ્રભુજી મારા !
ઘોર સંધારું પથ નવ સૂઝે, સતનગરીને પામું કેમે?
હાથ ગ્રહી લો, હે મુજ સ્વામી, પ્રેમનો પંથ બતાવો..... પ્રબુજી.
વાસ કરો માર જીવનમાં, વસી જાઓ મારાં નયનોમાં,
થંભે તારણ મારું કર્યું છે, મારા દિલમાં આવો.. પ્રભુજી.
પ્રાણ દીધો છે પાપીને માટે, થંભે જડાયા મારે સાટે,
ધાર વહી જે થંભે તમારા, તેમાં મને ન'વડાવો..... પ્રભુજી.