313: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
mNo edit summary
mNo edit summary
Line 42: Line 42:
|-
|-
|1
|1
|Ghor sandhaarun path nav soojhe, satanagareene paamun keme?
|Ghor andhaarun path nav soojhe, satanagareene paamun keme?
|-
|-
|
|

Revision as of 02:00, 6 January 2015

૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો

૩૧૩ - પ્રભુ, મારી સહાય કરો
ટેક: મનમાં દીપ જલાવો, પ્રભુજી મારા !
ઘોર સંધારું પથ નવ સૂઝે, સતનગરીને પામું કેમે?
હાથ ગ્રહી લો, હે મુજ સ્વામી, પ્રેમનો પંથ બતાવો..... પ્રબુજી.
વાસ કરો માર જીવનમાં, વસી જાઓ મારાં નયનોમાં,
થંભે તારણ મારું કર્યું છે, મારા દિલમાં આવો.. પ્રભુજી.
પ્રાણ દીધો છે પાપીને માટે, થંભે જડાયા મારે સાટે,
ધાર વહી જે થંભે તમારા, તેમાં મને ન'વડાવો..... પ્રભુજી.

Phonetic English

313 - Prabhu, Maari Sahaay Karo
Tek: Manamaan deep jalaavo, prabhuji maara !
1 Ghor andhaarun path nav soojhe, satanagareene paamun keme?
Haath grahi lo, he muj svaami, premano panth bataavo..... Prabuji.
2 Vaas karo maar jeevanamaan, vasi jaao maaraan nayanomaan,
Thambhe taaran maarun karyun chhe, maara dilamaan aavo.. Prabhuji.
3 Praan deedho chhe paapeene maate, thambhe jadaaya maare saate,
Dhaar vahi je thambhe tamaara, temaan mane n'vadaavo..... Prabhuji.

Image

Media