311: Difference between revisions

From Bhajan Sangrah
Jump to navigation Jump to search
No edit summary
Line 5: Line 5:
|-
|-
|૧
|૧
|મુજને ન ટાળ, નમ્ર તારનાર સુણ મુજ દીન પોકાર,
|મુજને ન ટાળ, નમ્ર તારનાર, સુણ મુજ દીન પોકાર,
|-
|-
|
|
Line 37: Line 37:
|-
|-
|૪
|૪
|તુજ મુજ સઘળા સખનો ઝરો જીવથી અધિક છે,
|તુજ મુજ સઘળા સુખનો ઝરો જીવથી અધિક છે,
|-
|-
|
|
|તુજ વિણ જગમાં કોણ છે મારું ? તુજ વિણ કોણ સ્વર્ગે ?
|તુજ વિણ જગમાં કોણ છે મારું ? તુજ વિણ કોણ સ્વર્ગે ?
|}
|}


== Phonetic English ==  
== Phonetic English ==  

Revision as of 13:46, 17 January 2017

૩૧૧ - મુજને ન ટાળ, નમ્ર તારનાર

૩૧૧ - મુજને ન ટાળ, નમ્ર તારનાર
મુજને ન ટાળ, નમ્ર તારનાર, સુણ મુજ દીન પોકાર,
બીજાંઓની ખબર લેતાં મુજબે તું ન ટાળ.
ટેક: તારનાર, તારનાર, સુણ મુજ દીન પોકાર,
બીજાંઓની ખબર લેતાં મુજને તું ન ટાળ.
તુજ કૃપાસન પાસે આવી પામું મિષ્ટ આરામ,
બહુ પસ્તાવિક મનથી નમું, દે વિશ્વાસમાં હામ.
તારા જ પુન પર વિશ્વાસ કરી તુજ મુખ હું શોધનાર,
ભંગિત આત્મા સાજો કરી તુજ કૃપાએ તાર.
તુજ મુજ સઘળા સુખનો ઝરો જીવથી અધિક છે,
તુજ વિણ જગમાં કોણ છે મારું ? તુજ વિણ કોણ સ્વર્ગે ?

Phonetic English

311 - Mujane Na Taal, Namra Taaranaar
1 Mujane na taal, namra taaranaar sun muj deen pokaar,
Beejaanoni khabar letaan mujabe tun na taal.
Tek: Taaranaar, taaranaar, sun muj deen pokaar,
Beejaanoni khabar letaan mujane tun na taal.
2 Tuj krapaasan paase aavi paamun misht aaraam,
Bahu pastaavik manathi namun, de vishvaasamaan haam.
3 Taara ja pun par vishvaas kari tuj mukh hun shodhanaar,
Bhangit aatma saajo kari tuj krapaae taar.
4 Tuj muj saghala sakhano jharo jeevathi adhik chhe,
Tuj vin jagamaan kon chhe maarun ? Tuj vin kon svarge ?

Image

Media - Hymn Tune : Doane


Media - Hymn Tune : Doane - Sung By C.Vanveer